ઉમિયાધામ જતાં હાર્દિકને પોલીસે અટકાવ્યો બાદમાં ધરણાં પર બેઠો

ગુરુવાર, 3 ઑગસ્ટ 2017 (17:06 IST)

Widgets Magazine
hardik patel


પાસના કન્વિનર પટેલે આજે પત્રકાર પરિષદ યોજાવાની હતી. જેને લઈને અમદાવાદના સરખેજ ગાંધીનગર હાઈવે પર સ્થિત પરિસરમાં પહોંચ્યો હતો. તે પહોંચે તે પહેલાં જ ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો હતો. પોલીસે તેને ઉમિયાધામમાં જતો અટકાવ્યો હતો. પોલીસે અટકાવતા જ તેણે વિરોધ નોંધાવ્યો હતો અને ઉમિયાધામના હોર્ડિંગની નીચે ઘરણા પર બેસી ગયો હતો. 

ઉમિયાધામ કેમ્પસ ખાતે પાટીદાર અનામતના પ્રેણતાએ પત્રકાર પરિષદ રાખી હતી. પરંતું અહીં પહેલાથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવાથી મીડિયાને પ્રવેશ અપાતો ન હતો. ત્યારબાદ ઉમિયાધામ પહોંચેલા હાર્દિકને પણ અંદર પ્રવેશતો અટકાવવામાં આવ્યો હતો. લાંબી રકઝક બાદ પણ તેને પ્રવેશ ન મળતાં તે ધરણા પર બેસી ગયો હતો. તેની સાથે વરૂણ પટેલ, દિનેશ બાંભણિયા અને પાસના અન્ય કાર્યકરો હતા. અહી તેમણે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

Honour killingની ઘટનાઓમાં ગુજરાત દેશભરમાં ત્રીજા ક્રમાંકે, ૩ વર્ષમાં ૩૦ જેટલી ઘટનાઓ બની

વિકસિત રાજયની છબી ધરાવતાં ગુજરાતમાં છેલ્લાં ૩ વર્ષમાં ૩૦ ઓનર કિલિંગની ઘટનાઓ બની છે. ...

news

કોંગ્રેસના ૪૩ ધારાસભ્યો બેંગ્લુરૂથી રક્ષાબંધનના દિવસે ગુજરાત પાછા ફરશે

બેંગ્લુરૂના ઇગલટન રિસોર્ટમાં રાખવામાં આવેલા ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને ૭મી ઓગષ્ટે ...

news

Video - અરે આ શું બકરો પણ દૂધ આપે છે..

ગાય ભેંસ બકરી દૂધ આપે છે એ તો તમે સૌ જાણો છો પણ જો હુ કહુ કે બકરો પણ દૂધ આપે છે તો ? આ ...

news

અમિત શાહે ગુજરાતની જેમ દેશમાં દાદાગીરીનું રાજ શરૂ કર્યું: કૉંગ્રેસ

રાજ્યસભાની ચૂંટણીને લઈને ભાજપ તમામ પ્રકારના દાવપેચ-કાવત્રા ખેલી રહી છે. કૉંગ્રેસ પક્ષના ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine