કચ્છમાંથી વધુ એક વાર પ્રતિબંધિત સેટેલાઇટના પકડાયા સિગ્નલ

બુધવાર, 25 જાન્યુઆરી 2017 (13:20 IST)

Widgets Magazine

 
કચ્છના માંડવી તાલુકાના લાયજાના સમુદ્ર કિનારે તરીકે કુખ્યાત વિસ્તારમાંથી થુરિયા ફોનનો ઉપયોગ થયો હોવાનું બહાર આવતા સરહદી જિલ્લાની ઇન્ટેલિજન્સ એજેંસીઓ ચોંકી ઉઠી છે કોસ્ટગાર્ડ દ્વારા આ અંગે હકીકત ધ્યાનમાં આવતા લોકલ પોલીસ પણ હરકતમાં આવી હતી. 26મી જાન્યુઆરીનો રાષ્ટ્રીય તહેવાર નજીક હોવાથી આ ગંભીર ઘટનાને પગલે એજન્સીઓ ચોંકી ઉઠી હતી. પ્રજાસત્તાક દિનને માત્ર ત્રણ દિવસ બાકી હોવાથી તમામ સરહદો પર ચોકી-પહેરો વધારી દેવામાં આવ્યો છે, જેથી મેલીમૂરાદ ધરાવતા નાપાક તત્વો પોતાનો ઇરાદો પાર પાડી શકે નહીં તેવામાં માંડવી તાલુકાના લાયજાના સમુદ્ર કિનારે આવેલા આશર માતાના મંદિર આસપાસ પ્રતિબંધિત સેટેલાઇટ ફોન થુરિયાનું લોકેશન પકાડાતાં કોસ્ટગાર્ડ હરકતમાં આવી જતાં મુન્દ્રાથી જખૌ સુધીના સમુદ્રી માર્ગે સુરક્ષા વધારી દેવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. આશર માતાના મંદિર નજીકના સમુદ્ર કિનારો તથા કિનારા નજીક ફોરેસ્ટની રખાલમાં સોમવારે માંડવી મરીન પોલીસનો સ્ટાફ સાથેનો કાફલો ખાનગી રીતે થુરિયા પ્રતિબંધિત સેટેલાઇટ ફોન બાબતે ચોક્કસ વિસ્તારમાં તપાસમાં જોડાયા હોવાનું મરીન પોલીસ એ પણ જણાવ્યું હતું.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
કચ્છ પ્રતિબંધિત સેટેલાઇટ સિગ્નલ લેન્ડિંગ પોઇન્ટ ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર Gujarat News Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Live Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

જાન્યુઆરીમાં ગરમીએ છેલ્લા ૧૦ વર્ષનો રેકોર્ડ તોડયો: અમદાવાદમાં ૩૪.૮ ડિગ્રી

અમદાવાદ સહિત રાજ્યભરમાં પોષ માસમાં ભાદરવા જેવી અકળવાનારી ગરમીનો દોર જારી રહ્યો છે. આજે ...

news

પ્રિયંકા કલાકાર નથી, એ એટલી સુંદર પણ નથી, જેટલી તેનો પ્રચાર કરવામાં આવે છે - કટિયાર

બીજેપીના સીનિયર લીડર વિનય કટિયારે બુધવારે પ્રિયંકા ગાંધીને લઈને વિવાદિત નિવેદન આપ્યુ. ...

news

શરદ યાદવનુ વિવાદિત નિવેદન - "પુત્રીની આબરૂ કરતા વધુ છે વોટની આબરૂ" !!

જેડીયૂના પૂર્વ નેશનલ પ્રેસિડેંટ શરદ યાદવે કહ્યુ છે, "પુત્રીની ઈજ્જથી વધુ વોટની ઈજ્જત છે." ...

news

ટ્રમ્પે ભારતને ગણાવ્યો સાચો મિત્ર - મોદીને ફોન પર આપ્યુ અમેરિકા આવવાનુ આમંત્રણ

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનલ્ડ ટ્રંપે મંગળવારે પીએમ નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી ...

Widgets Magazine