Widgets Magazine

યોગીના શપથ ગ્રહણ પર અખિલેશે પકડ્યો મોદીનો હાથ, PMના કાનમાં શુ બોલ્યા મુલાયમ

લખનઉ, સોમવાર, 20 માર્ચ 2017 (10:11 IST)

Widgets Magazine
टीवी फोटो

 ઉત્તર પ્રદેશના ગોરખપુરથી સાંસદ યોગી આદિત્યનાથે રવિવારે લખનઉમાં યૂપીના સીએમના રૂપમાં શપથ લીધા છે. સમારંભમાં પહોંચેલ સમાજવાદી પાર્ટીના સંરક્ષક સિંહ યાદવ અને નિવર્તમાન મુખ્યમંત્રી યાદવે યોગીને મંચ પર શુભેચ્છા આપી. યોગી આદિત્યનાથે બંનેની શુભેચ્છા સ્વીકાર કરતા મુલાયમ સિંહ યાદવને સસન્માન મંચ પર બેસાડ્યા.  થોડીવાર પછી મુલાયમને મોદીના કાનમાં કંઈક વાત કરતા જોવા મળ્યા. જેવા મુલાયમ મોદી પાસે પહોંચ્યા કે બહા કેમેરા તેમની પર જ ફોકસ થઈ ગયા. 
મોદી પણ મુલાયમને ઉત્સાહપૂર્વક મળ્યા. આ દરમિયાન મુલાયમે મોદીના કાનમાં કંઈક કહ્યુ જેની ચર્ચા શરૂ થઈ ગઈ કે યાદવે એવુ તે શુ કહ્યુ પીએમ મોદીને. મુલાયમ પોતે અખિલેશને મોદી પાસે લઈ ગયા. અખિલેશે પણ મોદી સાથે હાથ મિલાવ્યા. પીએમે અખિલેશની પીઠ થપથપાવી.  શપથ ગ્રહણ સમારંભમાં મુલાયમ સિંહ યાદવ અને અખિલેશ સામાન્ય લાગી રહ્યા હતા.  વચ્ચે વચ્ચે મુલાયમ સિંહ યાદવ ભાજપાના લાલકૃષ્ણ અડવાણી અને નિતિન ગડકરી સાથે પણ વાત કરતા જોવા મળ્યા.  સમારંભમાં કોંગ્રેસ અને બસપાના કોઈ નેતા ન જોવા મળ્યા. યૂપીની પૂર્વ મુખ્યમંત્રી અને બસપા પ્રમુખ માયાવતી પણ આવ્યા નહી. 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

ગુજરાત સમાચાર

news

મણિપુરમાં 5 મહિના પછી આર્થિક નાકેબંધી સમાપ્ત, CM બિરેન સિંહે જણાવ્યુ નવી શરૂઆત

. કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને નગા સમૂહ વચ્ચે સફળ વાતચીત પછી મણિપુરમાં લગભગ 5 મહિનાથી ...

news

યોગી બન્યા યુપીના 21મા સીએમ, કેશવ-દિનેશે લીધા ડિપ્ટી CMના શપથ

બીજેપીએ યૂપીના નવા સીએમ માટે યોગી આદિત્યનાથના નામ પર મોહર લગાવી દીધી છે. કાંશીરામ સ્મૃતિ ...

news

યોગી આદિત્યનાથનુ અસલી નામ છે અજય સિંહ નેગી, જાણો તેમના જીવન સાથે જોડાયેલ વાતો

ઉત્તર પ્રદેશમાં પ્રચંડ બહુમત સાથે સતામાં આવેલ બીજેપી યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી પસંદ ...

news

યોગી આદિત્યનાથ બન્યા UPના નવા સીએમ

ઉત્તર પ્રદેશના સીએમના નામ પર હવે થોડી જ વારમાં નિર્ણય આવવાનો છે. સાજે 5 વાગ્યે લખનૌમાં ...