અમદાવાદમાં પીરાણા ડમ્પિંગ સાઇટને હટાવવા સ્થાનિક લોકોનો વિરોધ

સોમવાર, 17 એપ્રિલ 2017 (17:16 IST)

Widgets Magazine
peerana dumping


 શહેરમાં આવેલી પીરાણા ડમ્પિંગ સાઈડનો પ્રશ્ન દીવસને દીવસે વધતો જઈ રહ્યો છે. આસપાસના સ્થાનિકો દ્વારા ડમ્પિંગ સાઈડને હટાવવાની અનેક વખત રજૂઆત કરવા છતા પણ કોઈ નીરાકરણ આવતુ નથી. જેનાથી સ્થાનિકો વારંવાર બીમાર પડી જાય છે. ત્યારે પૂર્વ વિપક્ષ નેતા બદરૂદ્દીન શેખ તેમજ નરોડા પાટીયાના સ્થાનિકો દ્વારા ડમ્પિંગ સાઈડને હટાવવાનો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં ડમ્પિંગ સાઈટ પર નાખવામાં આવતી કચરાની ગાડીઓને રોકવામાં આવી હતી. અને તાત્કાલીક ડમ્પિંગ સાઈટને ખસેડિને બીજી જગ્યાએ લઈ જવામાં આવે તેવી માંગ કરી હતી. આ સાથે જ જો વહેલી તકે આ ડમ્પિંગ સાઈટ હટાવવામાં નહી આવે તો આગામી દીવસોમાં વધુ ઉગ્ર રીતે રજૂ કરવાની ચીમકી આપી હતી.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગુજરાતના ગામડાના ખેતરમાં મોટા થયેલા આ ધરતી પુત્રો માટે રૂા.૫૦૦ કરોડનું દાન મોટી વાત નથી - મોદી

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દાતાઓ માટે ભલે આ દાન માટે અભિનંદની વર્ષા થતી હોઇ, પણ મારા ...

news

સુરતમાં મોદી સેલ્ફી પોઇન્ટ પર ઊમટી જનમેદનીઃ ૮ કલાકમાં ૬ લાખ લોકોએ લીધી સેલ્ફી

ગઈ કાલે બે દિવસ માટે સુરતના પ્રવાસે આવેલા નરેન્દ્ર મોદીના સ્વાગત માટે શહેરમાં અનેક જગ્યાએ ...

news

મોદી પાટીદારોને કેવી રીતે મનાવશે ? બે ભાગમાં વહેંચાયેલા પાટીદારો માનશે ખરાં?

ગુજરાતમાં અનામત આંદોલનને લઈને પાટીદારોમાં ભાજપ વિરોધી સુર વહી રહ્યો છે. તો બીજી બાજુ ...

news

એંજિનિયરને ન મળી ગર્લફ્રેંડ તો પોતે જ બનાવેલ રોબોટ સાથે કરી લીધા લગ્ન !!

ચીનના મીડિયામાં હાલ એક વ્યક્તિ પોતાના વિચિત્ર લગ્નને લઈને ચર્ચામાં છે. એક એંજિનિયરને ...

Widgets Magazine