ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીની જાહેરાત થતાં જ આનંદીબેન ચર્ચામાં આવ્યાં

બુધવાર, 5 જુલાઈ 2017 (12:49 IST)

Widgets Magazine
anandiben


થોડા સમય અગાઉ આનંદીબેનનું નામ રાજ્યપાલ બનાવવા માટે ચર્ચાએ ચડ્યું હતું. ત્યારે તેમણે હું ક્યાંય નથી જવાની ગુજરાતમાં જ રહેવાની છું એવું નિવેદન પણ આપ્યું હતું, ત્યારે હવે દેશના ચૂંટણી પંચ દ્વારા ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.જેના ઉમેદવારી પત્રો  18મી જુલાઇ સુધીમાં સ્વીકારવામાં આવશે, ઉમેદવારે 15 હજાર રૂપિયાની ડિપોઝિટ મૂકવાની રહેશે. આ જાહેરાત થતાની સાથે જ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલનું નામ ચર્ચાઇ રહ્યું છે. ભાજપના કેટલાક નેતાઓ એવું માને છે કે આનંદીબહેને વર્ષો સુધી પાર્ટીમાં જે યોગદાન આપ્યું અને મુખ્યમંત્રી તરીકે પણ તેમણે કોઇપણ ખચકાટ વિના રાજીનામું આપ્યું ત્યારે તેમની કામગીરીની કદર સ્વરૂપે તેમને આ ઉચ્ચ પદ માટે પસંદ કરાય તેવી શક્યતા છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

કોંગ્રેસના ઉમેદવાર બનવા ચાર પરીક્ષાઓમાંથી પાસ થવું પડશે.

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની રાજકોટ, ભુજ અને વડોદરામાં આગામી ઓગસ્ટ મહિનાનાના બીજા કે ...

news

ખેડૂતોના દેવા માફીનું આંદોલન, અલ્પેશ ઠાકોરે રસ્તે દૂધ ઢોળીને GSTનો વિરોધ કર્યો, અમદાવાદમાં વેપારીઓની ઉઘાડી લૂંટ

દેશમાં GST લાગુ થઇ ગયા બાદ ચારે તરફ વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યારે બુધવારે ઠાકોર સમાજના ...

news

#Modiiniisrael - ઈસરાયેલમાં ફૂલનુ નામ પડ્યુ 'મોદી', નેતન્યાહૂએ હિન્દીમાં કર્યુ સ્વાગત

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી આજથી ત્રણ દિવસના પ્રવાસે ઈઝરાઈલ પહોંચ્યા છે. પ્રધાનમંત્રી ...

news

Viral Video - આ ગાય અને તેના વાછરડાને પાણીપુરી ખાવાની લત લાગી ગઈ છે

સોશિયલ મીડિયા પર વર્તમાન દિવસોમાં એક હ્રદયસ્પર્શી વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમા એક ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine