સુરત કાપડ માર્કેટમાં પથ્થરમારા બાદ જેકેટધારી ફોર્સ ખડકાઈ

ગુરુવાર, 6 જુલાઈ 2017 (12:51 IST)

Widgets Magazine
surat news


જીએસટી નાબૂદી માટે ટેક્સટાઇલ માર્કેટની લડાઇથી ટ્રેડર્સમાં દિવસે દિવસે રોષ વધી રહ્યો છે. સુરત ટેક્સટાઇલના ટ્રેડર્સે  આંદોલનને પરિણામ ન મળે ત્યાં સુધી  ચલાવવા રણટંકાર કર્યો છે. દરમિયાન આજે વેપારીઓ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવવાનું હોવાથી પોલીસના ઘાડા ઉતારવામાં આવ્યા છે. જેમાં આજે પહેલીવાર કહીં શકાય એમ રમખાણો માટે તૈયાર કરવામાં આવેલા જેકેટ સાથે કાપડ માર્કેટમાં ફોર્સ ઉતારવામાં આવી છે. 

શહેરની 165 માર્કેટ જીએસટીના વિરોધમાં બંધ પાળી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. બે દિવસ પહેલા વેપારીઓ પર પોલીસના લાઠીચાર્જ બાદ પથ્થરમારો થયો હતો. અને આજ રોજ કાપડ વેપારીઓ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવનાર છે. જેથી કાપડ માર્કેટમાં વેપારીઓ અકઠાં થવાના છે. હાલ જેજે માર્કેટ સામે આવેલી બ્રિજ નીચે ભજન કિર્તન ચાલી રહ્યા છે. જેથી કોઈ કાંકરીચાળો થવાની એંધાણથી પોલીસ સતર્ક થઈ ગઈ છે. અને કોમી રાઈટ્સ માટે તૈયાર કરવામાં આવેલી જેકેટ સાથે લોકલ પોલીસ ફોર્સ તૈનાત કરી દેવમાં આવી છે. 70થી વધુ જેકેટ સાથે પોલીસ ઉતારવામાં આવી છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

રૂપાણીએ અમદાવાદના સૌથી લાંબા બ્રિજનું ઉદ્ઘાટન કર્યું

અમદાવાદમાં બોપલ એસપી રિંગ રોડ પરના સૌથી મોટા ફ્લાય ઓવર અને બોપલ પોલીસ સ્ટેશનનું આજે ...

news

અમદાવાદના રિક્ષા ડ્રાઇવરનો પુત્ર CSની પરીક્ષામાં દેશમાં ટોપ સ્થાને

કંપની સેક્રેટરી કોર્સનું કમ્પ્યૂટર બેઝ ફાઉન્ડેશન કોર્સનું પરિણામ જાહેર થયું છે. આ વર્ષે ...

news

અમરેલીમાં દલિત સમાજનાં 200 પરિવારોએ બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો

અમરેલી જીલ્લામાં થોડા સમયથી દલિતો સાથે થઇ રહેલા અન્યાય સામે દલિત સમાજ દ્વારા અનેક આંદોલનો ...

news

ગુજરાતીઓમાં હવે અમેરિકાને બદલે કેનેડાની વધી રહેલી પસંદગી

અમેરિકા બાદ હવે ગુજરાતીઓ કેનેડા જવાનું સૌથી વધુ પસંદ કરવા લાગ્યા છે અને એટલા માટે જ ...

Widgets Magazine