ઉત્તર ગુજરાતના આ ગામમાં દારૂબંધી મુદ્દે કડકાઈ ભર્યું વલણ, દારૂ પીને ઘૂસ્યા તો દંડની જોગવાઈ

શનિવાર, 8 જુલાઈ 2017 (12:51 IST)

Widgets Magazine
gram panchayat


ગાંધી ના ગુજરાતમાં દારૂબંધી ખરેખર હાસ્યાસ્પદ ઘટના છે. સરકાર ગમે તેટલા કાયદા તૈયાર કરે તોય આ દારૂબંધીને કોઈ પણ પ્રકારની અસર થતી નથી. ત્યારે સરકારને ઉત્તર ગુજરાતના એક ગામડાએ ભારે નિયમોથી જડબાતોડ જવાબ આપ્યો છે. આ ગામે સરકારને કંઈ કરી બતાવીને જણાવ્યું છે કે સરકાર નહીં કરે તો અમે તો એવું કંઈક કરવા સક્ષમ છીએ. વાત કરીએ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર તાલુકાના ‘મોટા’ ગામમાં 70 ટકા વસતી ઠાકોર સમાજની છે. આ ગામમાં 17 વર્ષ પહેલાં દારૂની બદીનો ત્યાગ કરાયો હતો અને કોઇ દારૂ પીને પકડાય તો તેને પાંચસો રૂપિયા દંડની જોગવાઇ કરાઇ હતી. 

આ ગામના મોટાભાગના યુવાનો આર્મી અને પોલીસમાં નોકરી કરે છે. આ ગામમાં અંદાજે 1000 જેટલા પરિવારો રહે છે.  આજના જમાનામાં દારૂની બદી રોકવા ઠાકોર સમાજના લોકો મેદાનમાં ઉતર્યા છે.  ત્યારે મોટા ગામમાં તો વર્ષો પહેલાં દારૂની બદીનો ત્યાગ કરાયો હતો.  આ ગામમાં ઘર દીઠ એક-બે વ્યક્તિ નોકરીયાત છે. જેમાં આર્મીમાં અત્યારે અંદાજે 120 આસપાસ જવાનો અને પોલીસમાં 50 ઉપરાંત જવાનો દેશ સેવા કરે છે. જેમાં રાજપૂત સમાજના યુવાનો વધારે છે. તેમજ શિક્ષકો, બેન્ક અધિકારી, સેલટેક્ષ અધિકારીઓ છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

Kutch News - ડિઝિટલ સરવેની કામગીરી આરંભાતા આઝાદી બાદ અગરિયા પહેલીવાર રેકોર્ડ પર આવશે

કચ્છ ગુજરાતનો એક એવો વિસ્તાર છે જ્યાં રાત્રીનું વાતાવરણ ચંદ્રની શીતળ ચાંદની અને અજવાળાથી ...

news

ગુજરાતમાં 150 સીટો જીતીને પીએમને ભેટ આપીશું - અમીત શાહ

ભાજપ દ્વારા દક્ષિણ ગુજરાતના આઠ જિલ્લાઓના પેજ પ્રમુખોના સંમેલનમાં ઊમટેલા દોઢ લાખથી વધુ ...

news

અમિત શાહની ગુજરાતમાં ગર્જના - ગુજરાતમાં કોંગ્રેસને એ રીતે હરાવવાની છે કે તે ફરી ક્યારેય જીતવાનુ સપનું ન જુએ

ભાજપા અધ્યક્ષ અમિત શાહે આજે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર સીધુ નિશાન સાધતા કહ્યુ કે ...

news

See Video - OMG મૈક્સિકોના મેયરે મગર મચ્છ સાથે લગ્ન કર્યા

તો આવો આજે અમે સમાચાર જરા હટકે.. મા તમને બતાવવા જઈ રહ્યા છીએ કે મેક્સિકોના મેયરે મગર ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine