Widgets Magazine
Widgets Magazine

બારમા ધોરણ સુધી ગુજરાતી ભાષાને ફરજિયાત ભણાવવા સાહિત્યકારોની સરકારને રજુઆત

શનિવાર, 15 જુલાઈ 2017 (14:38 IST)

Widgets Magazine
barakhadi


 ગુજરાતમાં જ માતૃભાષાના ઘટતા પ્રભુત્ત્વ અને ચલણને પગલે ગુજરાતી ભાષા હવે ખૂણામાં ધકેલાઇ જઇ રહી છે ત્યારે રાજ્યના સાહિત્યકારોએ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને રૂબરૂ મળીને ગુજરાતી ભાષાના સંર્વધન અને સરંક્ષણ માટે દરેક શાળામાં ધોરણ -૧૨ સુધી ગુજરાતી ભાષાને ફરજિયાત કરવાની રજૂઆત કરી હતી. મુખ્ય પ્રધાને આ અંગે હકારાત્મક અભિગમ દાખવ્યો હતો. માતૃભાષા અભિયાનના નેજા નીચે એક પ્રતિનિધિમંડળે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની સૌજન્ય મુલાકાત લીધી હતી.

આ પ્રતિનિધિમંડળ જ્ઞાનપીઠ વિજેતા રઘુવીર ચૌધરીની આગેવાની નીચે મળ્યું હતું. પ્રતિનિધિમંડળે ધોરણ એકથી બારમા સુધી ગુજરાતી ફરજિયાત કરવા રજુઆત કરી હતી. આ ઉપરાંત પ્રાદેશિક ભાષાઓના સંવર્ધન અને સંરક્ષણ માટે બીજી રાજ્ય સરકારોએ લીધેલા પગલાંની ચર્ચા થઈ પણ થઇ હતી.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

Rain in Rajkot photo - રાજકોટમાં અધધધ 16 ઈંચ વરસાદ,ધ્રોલમાં 6 કલાકમાં 10 ઇંચ,અમીરગઢના 15 ગામો એલર્ટ

મધ્યપ્રદેશ પર સર્જાયેલું લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ કચ્છ-ગુજરાત સહિત આસપાસના ...

news

ડભોઈમાં નર્મદા મહોત્સવની પૂર્ણાહૂર્તિ કરવા મોદી ફરીવાર ગુજરાત પધારશે

ગુજરાતમાં ચૂંટણી નજીક આવતાં વડાપ્રધાન મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ...

news

Fashion Editના સ્થાપક અદિતી પારેખ અને એશિની પટેલે પ્રથમ લક્લ ક્યુરેશન - ફેશન એડીટ અંગે ચર્ચા કરી

ફેશન સામાજિક, આર્થિક, રાજકીય અને કલ્ચરલ પરિવર્તનોનું પ્રતિબિંબ છે. તે આધુનિકતા, સમયાનુસાર ...

news

ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ, Gira Dhodh પ્રવાસીઓ માટે બંધ કરાયો

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહેલી આગાહી મુજબ અગામી 24 થી 48 કલાક દરમિયાન ઉત્તર ...

Widgets Magazine