કોંગ્રેસ છોડી જનાર ધારાસભ્યોનો મુળ કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ કર્યો

મંગળવાર, 1 ઑગસ્ટ 2017 (10:18 IST)

Widgets Magazine
congress


કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયેલા ધારાસભ્યો સામે કોંગ્રેસના કર્યો હતો. અમદાવાદના ખાનપુર જે.પી.ચોક ખાતે કોંગ્રેસના કાર્યકરોએ પોસ્ટર્સ અને સૂત્રોચ્ચાર દ્વારા પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે પોલીસ લાઠીચાર્જમાં કોંગ્રેસના સ્થાનિક નેતા બદરુદ્દીન શેખનો હાથનો અંગૂઠો ફેક્ચર થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

સાથે જ પોલીસે 50થી વધુ કોંગી કાર્યકરોની અટકાયત કરી છે. શક્તિસિંહે કહ્યું કે 22 ધારાસભ્યોને ખરીદવાની ભાજપની ચાલ હતી પરંતુ કોંગ્રેસી ધારાસભ્યો તેમને ચૂંટીને મોકલનારી જનતાનો દ્રોહ ક્યારેય ન કરી શકે. 15 કરોડ રૂપિયા એ કોઈ નાની રકમ નથી. જો કોઈ ને મોજ માજા કરાવી હોય એટલા રૂપિયા પૂરતા છે, અહીંયા પોતાના પરિવાર અને જનતાથી દૂર રહીને કોઈ કેવી રીતે મોજ મજા કરી શકે. ભાજપની ચાલ નાકામ જતા જનતાને ગુમરાહ કરવાના ગતકડાં કરી રહ્યો છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
કોંગ્રેસ ધારાસભ્યો મુળ કોંગ્રેસના કાર્યકરો કાર્યકરોએ વિરોધ ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર આંતરરાષ્ટ્રીય સમાચાર Gujarat News Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Live Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

Abu Dujana ઠાર - 7 વર્ષથી હતો સક્રિય, ઘાટીમાં લશ્કરનો ચીફ હતો

જમ્મુ કાશ્મીરમાં સેનાને મોટી સફળતા મળી છે. કાશ્મીર ઘાટીમાં પુલવામાં જીલ્લામાં સેનનઈ ...

news

વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાં શિવજીની પૂજા કરવાને લઈને વિવાદ વકર્યો

આજે શ્રાવણ માસના સોમવારે વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના ડોનર્સ પ્લાઝા ખાતે લો ફેકલ્ટીના ...

news

Video કેક છે કે નોટ છાપવાનુ મશીન -જુઓ અનોખો કેક વીડિયોમાં

આજે ફક્ત કપડા અને કાર જ નહી કેક પણ ડિઝાઈનર મળે છે. બજારમાં એકથી એક ચઢિયાતા ફ્લેવર અને ...

news

ગુજરાતી જોક્સ - એક મચ્છર

એક છોકરો શાળામાથી જલ્દી ઘરે આવી ગયો.. મા - કેમ બેટા આજે જલ્દે ઘરે કેમ આવી ગયો.. ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine