વડોદરામાં ભાજપ વિરોધી પોસ્ટરો લાગતાં વિવાદ છેડાયો

ગુરુવાર, 3 ઑગસ્ટ 2017 (12:25 IST)

Widgets Magazine
postar


ગુજરાતમાં રાજકારણનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. એક તરફ ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્યો બેંગ્લુરૂમાં જે રિસોર્ટમાં રોકાયા છે ત્યાં આઈટી વિભાગે દરોડા પાડીને વધુ ભય ફેલાયો છે. તો બીજી બાજુ સંસદમાં નોટાનો મુદ્દો પણ ગરમ બન્યો છે. કોંગ્રેસને ભીડવા માટે ભાજપ દ્વારા સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો હોવાની વાતો વચ્ચે ગુજરાતમાં રાતોરાત અનેક પ્રકારની સમિતીઓ બનીને બંને પક્ષોને ઘેરી રહી હોવાના દ્રશ્યો પ્રકાશમાં આવી રહ્યાં છે.
postarwar

ત્યારે વડોદરામાં ગુજરાત ગૌરવ સમિતી દ્વારા શહેરમાં બુધવારે કોંગ્રેસ વિરૂધ્ધ ગુજરાતની પ્રજા પૂરમાં, ધારાસભ્યો મોજ-મસ્તીની ટુરમાં. તેવા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા. તે બાદ આજે શહેરના વિવિધ વિસ્તારોમાં ભાજપા વિરૂધ્ધ ભાજપા કામ બનતા ભાડમેં જાયે જનતા. તેવા લખાણવાળા હોર્ડિંગ્સ લાગતા શહેરમાં ભાજપા અને કોંગ્રેસ વિરૂધ્ધનું પોષ્ટર યુધ્ધ ચરમસીમાએ પહોંચી જતાં બન્ને રાજકીય પક્ષો વચ્ચે વિવાદનો મધપુડો છંછેડાયો છે. દરમિયાન આજે શહેરના વિવિધ વિસ્તારોમાં ભાજપા વિરોધી હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા. ભાજપા વિરોધી લગાવવામાં આવેલા હોર્ડિંગ્સોમાં લખ્યું છે કે, વિકાસની વાતો કરે રૂપાણી, રોડ-રસ્તા મટી ગુજરાત ભરમાં પાણી પાણી, જનતા થઇ ગઇ છે હવે શાણી, ભાજપાના વિદાયની લખાશે કહાણી. તો બીજા એક હોર્ડિંગ્સમાં લખ્યું છે...ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારમાં પ્રજાને સહાયની જરૂર હતી, ત્યારે ભાજપા સરકાર સત્તાની તાકાત બતાવવામાં વ્યસ્ત હતી. આ ઉપરાંત હોર્ડિંગ્સમાં હિંદીમાં લખ્યું છે... ભાજપાકા કામ બનતા ભાડમેં જાય જનતા. ભાજપા વિરોધી આ હોર્ડિંગ્સમાં પ્રદેશ ભાજપા પ્રમુખની તસવીરો પણ મૂકવામાં આવી છે.શહેરમાં ભાજપા અને કોંગ્રેસ વચ્ચે શરૂ થયેલા પોષ્ટર યુધ્ધે શહેરના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
વડોદરા ગુજરાત સમાચાર અમદાવાદ સમાચાર રાજકોટ સમાચાર સુરત સમાચાર સમાચાર ઓનલાઈન વડોદરા સમાચાર ગુજરાતી સમાચાર વેપાર સમાચાર આઈટી સમાચાર ઈંડિયા ભારત વિરુદ્ધ સાઉથ આફ્રિકા ટેસ્ટ મેચ અને એકદિવસીય મેચ વિરાટ કોહલી હાર્દિક પટેલ પાટીદાર કોર્પોરેટરો ગુજરાતી સ્થાનિક સમાચાર બિહાર ચૂંટણી સમાચાર #નરેન્દ્ર મોદી અરવિંદ કેજરીવાલ. અમિત શાહ ક્રિકેટ સમાચાર મહાનગર પાલિકા ચૂંટણી અમિત શાહ અમદાવાદ મહાનગર પાલિકા ચૂંટણી ચૂંટણીનું ‘કાઉન્ટડાઉન’ શરૂ કોર્પોરેશન ચૂંટણી પરિણામ ભાજપ માટે કપરી કસોટી પાટીદાર આંદોલન ડીએનએ બિહાર ચૂંટણી 2015 લાલુ પ્રસાદ નીતીશ કુમાર Sports Gujarati News Gujarat Samachar Vadodara News Ahmedabad News Rajkot News Surat News Cricket News Sports News It News Mobile News Team India Business News Pm Modi Latest Gujarati News Samachar In Gujarati Regional News Of Gujarat Live News In Gujarati Nitish Kumar Vs Pm Modi #gujarat Samachar #webdunia Gujarati #g

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગુજરાત સરકારનો ચૂંટણીલક્ષી નિર્ણય: વિદ્યાસહાયકોના પગારમાં 73%નો વધારો

ચૂંટણી આવી રહી છે ત્યારે સરકાર એક પછી એક લાભો જાહેર કરી રહી છે. જેમાં રાજ્ય સરકારે ...

news

રક્ષાબંધન શુભ મુહુર્ત - રક્ષાબંધન પર રાખડી બાંધવા માટે ફક્ત 2 કલાકનુ છે શુભ મુહૂર્ત, કરી લો પ્લાનિંગ

રક્ષાબંધનના તહેવારને માત્ર એક અઠવાડિયુ બાકી છે. આ વખતે રક્ષાબંધન 7 ઓગસ્ટ મતલબ આવનારા ...

news

VIDEO - પત્ની પાસે સમય નથી તો ડોલને બનાવી પાર્ટનર

મિત્રો આ લવ સ્ટોરી સાંભળવામાં તમને થોડી વિચિત્ર લાગશે... પણ આ સત્ય છે.. . જાપાનના 45 ...

news

રાહુલ ગાંધી ગુજરાતમાં બનાસકાંઠાના પુરગ્રસ્તોની મુલાકાત લેવા આવી રહ્યાં છે.

રાહુલ ગાંધી ૪થી ઓગસ્ટે ગુજરાતના પુરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવશે, ગુજરાત પ્રદેશ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine