બેંગ્લુરૂ ગયેલા કોંગ્રેસના ધારાસભ્ય કરમશી પટેલે ક્રોસ વોટિંગ કર્યું

મંગળવાર, 8 ઑગસ્ટ 2017 (12:37 IST)

Widgets Magazine


રાજ્યસભાની ગુજરાતની ત્રણ બેઠકો માટે આજે મંગળવારે મતદાન ચાલી રહ્યું છે. ગુજરાતના રાજકારણમાં રાજ્ય સભાની ચૂંટણીમાં 23 વર્ષ પછી કસોકસનો જંગ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ, કોંગ્રેસના 44 ધારાસભ્યમાંથી એક કરમશી પટેલે ક્રોસ વોટિંગ કર્યું છે. ઉપરાંત શંકરસિંહ વાઘેલા અને તેમના સમર્થિત પાંચ ધારાસભ્યોએ કોંગ્રેસ વિરોધી મતદાન કર્યું છે.તે દરમિયાન અમિત શાહ, વિજય રૂપાણી, નીતિન પટેલ સહિતના ભાજપના ધારાસભ્યો વિધાનસભા પહોંચ્યા હતા. તો બીજી તરફ આણંદના નિજાનંદ રિસોર્ટથી કોંગ્રેસની ધારાસભ્યો ગાંધીનગર પહોંચ્યા હતા. શંકરસિંહ વાઘેલાએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, મેં મારો મત અહેમદ પટેલને નથી આપ્યો, જ્યારે JDUના ધારાસભ્ય છોટુ વસાવાએ દેશના ભલા માટે વોટ આપ્યો હોવાનું જણાવ્યું હતું.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

દિલ્હીમાં મહિલાઓની ચોટલા કાપવાની ઘટના ગુજરાતમાં. ગાંધીનગરના માણસામાં બની પ્રથમ ઘટના

હાલમાં દેશભરમાં એક ચર્ચાએ ભારે કરી મુકી છે. દિલ્હી સહિત ઉત્તર પ્રદેશમાં મહિલાઓના ચોટલાં ...

news

ડૂબતી કોંગ્રેસને મારો મત હું શું કામ આપું - શંકરસિંહ વાઘેલા

આજે ગુજરાતના પાટનગર ગાંઘીનગરમાં રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે. ત્યારે ...

news

LIVE updates of Election - ડૂબતી કોંગ્રેસને મારો મત હું શું કામ આપું - શંકરસિંહ વાઘેલા

ગુજરાતના ઈતિહાસમાં ૨૦ વર્ષ પછી રાજ્યસભાની ત્રણ બેઠકો માટે મતદાનથી ચૂંટણી થઈ રહી છે. ...

news

Rajysabha Election- ચૂંટણીનું ગણિત જોતાં કોંગ્રેસના હાલ બેહાલ થવાની શક્યતાઓ

આઠ ઓગસ્ટના રોજ ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણી માટે વોટ નાખવામાં આવશે. આ વખતે રાજ્યસભા ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine