મતદારોને આકર્ષવા કોંગ્રેસનું બેરોજગારી નોંધણી અભિયાન શરૂ

શુક્રવાર, 15 સપ્ટેમ્બર 2017 (12:07 IST)

Widgets Magazine
congress abhiyan


કોંગ્રેસ પક્ષ દ્વારા બેરોજગાર યુવાનોને રોજગારી ભથ્થુ આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેના રજીસ્ટ્રેશનની શરૂઆત કોંગ્રેસના ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ સિદ્ધાર્થ પટેલે વડોદરાના ડભોઈથી કરાવી છે. ગુજરાતમાં યોજાનાર આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસની નજર યુવા મતદારો પર છે. ચૂંટણીમાં અંદાજે 50 લાખ યુવા મતદાર મહત્વની ભૂમિકા ભજવશે.

કોંગ્રેસ દ્વારા યુવા મતદારને સ્માર્ટ ફોન અને રોજગારી ભથ્થુ આપવાની જાહેરાત કરવામાં આવી છે. તો ભાજપની રૂપાણી સરકાર દ્વારા નવા નોંધાયેલા મતદારોને પોતાની તરફ વાળવા માટે 3 લાખ ટેબ્લેટ આપવામાં આવ્યા હતા.ગુજરાત કોંગ્રેસે બેરોજગાર યુવાનો માટે યોજનાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, પોસ્ટ ગ્રેજ્યુએટ બેરોજગારોને મહિને 4 હજાર રૂપિયા, ગ્રેજ્યુએટને 3500 રૂપિયા અને ધોરણ 12 પાસને 3 હજાર રૂપિયા રોજગારી ભથ્થુ તરીકે આપવામાં આવશે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગાંડા થયેલા વિકાસને ડાહ્યો કરવા ભાજપ VVIPઓની ફોજ ઉતારશે

ગુજરાતમાં પાટીદાર અને દલિત આંદોલને ભાજપની ઊંઘ હરામ કરી નાંખી હતી. એવામાં બનાસકાંઠામાં ...

news

અમરનાથ હુમલાનો માસ્ટરમાઈંડ લશ્કરી આતંકી અબુ ઈસ્માઈલ માર્યો ગયો

જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરના બહારી વિસ્તારમાં આજે સુરક્ષા બળો સાથે મુઠભેડમાં ...

news

ભરૂચમાં ધોધમાર દોઢ કલાકમાં બે ઈંચથી વધારે વરસાદ ખાબક્યો

ભારે વરસાદ થામી જતાં ગુજરાતમાં રાહતનો શ્વાસ લેવાયો હતો. જ્યારે વરસાદ રોકાયા બાદ રાજ્યમાં ...

news

અલ્પેશ ઠાકોરથી સમાજનો મોટો વર્ગ નારાજ, ભાજપમાં આવે તો કાર્યકરો પણ નારાજ

દારૂબંધી-બેરોજગારી અને શિક્ષણના મુદ્દે આંદોલન છેડનાર અલ્પેશ ઠાકોર હવે ખેડુત આંદોલન તરફ જઈ ...

Widgets Magazine