ભારતમાં રામમંદિર જેવા મુદ્દાઓથી આગળ જ નથી વધતુઃ સામ પિત્રોડા

બુધવાર, 18 ઑક્ટોબર 2017 (12:49 IST)

Widgets Magazine


મંગળવારે અમદાવાદની મુલાકાતે પધારેલા સામ પિત્રોડાએ જણાવ્યું હતું કે દેશના લોકોને ભૂતકાળ સાથે ચોંટી રહેવું પસંદ છે. ભારત રામ મંદિર જેવા મુદ્દાઓથી આગળ જ નથી વધવા માંગતુ. અમદાવાદમાં ટેલીકોમ સેક્ટરના ઉદ્યોગસાહસિક સામ પિત્રોડાએ ગુજરાત વાણિજ્ય અને ઉદ્યોગ મંડળમાં ઈનોવેશન ઉપર ભાષણ આપતા જણાવ્યુ હતુ કે, કેન્દ્ર સરકારે ઈનોવેશન પરિષદને બંધ કરવાના નિર્ણયને પણ અયોગ્ય કહ્યો હતો. સૌથી વધુ રોજગાર નવી શોધોમાંથી જ મળે છે. સૌથી વધુ રોજગાર નવી શોધોમાંથી જ મળે છે સરકાર પાસે આ દિર્ઘ દ્રષ્ટીનો અભાવ છે. સામપિત્રોડાએ વધુમાં જણાવ્યુ હતુ કે રાષ્ટ્રીય ઈનોવેશન પરિષદ એ માજી વડાપ્રધાન મનમોહન સિંહ દ્વારા લેવાયેલ સરાહનીય પગલુ હતુ. પણ આ સરકારે આ પરિષદને બંધ કરી દીધુ છે મે આ અંગે સરકારને અપીલ કરી હતી પરંતુ તેમ છતાંય આ પરિષદનો અંત આણવામાં આવ્યો છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
રામમંદિર આગળ જ નથી વધતુઃ સામ પિત્રોડા ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર આંતરરાષ્ટ્રીય સમાચાર Sensex Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Gujarat News Live Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

રોબર્ટ વાડરાના શસ્ત્રના સોદાગરો સાથેના સંબંધો અંગે રાહુલ ચુપ્પી તોડે - રૂપાણી

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહ અંગે તાજેતરમાં કંપની ખોટમાં હોવા છતાં 16 ...

news

રાજકોટમાં ઈન્દિરા ગાંધીના હાથમાં બે દિવસથી કોઈ વેફરનું પડીકું પકડાવી જાય છે.

ગુજરાતમાં ચૂંટણી આવી હવે રાજકિય પક્ષો પણ ઈતિહાસ સાથે રમત રમી રહ્યાં છે. એનું એક ઉદાહરણ ...

news

Top 10 Gujarati News - આજના 10 મુખ્ય ગુજરાતી સમાચાર

રોકડની અછત, જીએસટી, નોટબંધી, મંદી અને કેવાયસી નોર્મ્સને કારણે દિવાળી પર વેપાર-ધંધામાં ...

Laxmi-Vishnuના લગ્નમાં દેવતા બન્યા જાનૈયા

Laxmi-Vishnuના લગ્નમાં દેવતા બન્યા જાનૈયા

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine