અમદાવાદમાં કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દિન સામે 10 કરોડ રૂપિયાનો માનહાનીનો દાવો

સોમવાર, 29 જાન્યુઆરી 2018 (12:19 IST)

Widgets Magazine
dariyapur


દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સામે કોંગ્રેસના યુવા નેતા રાજેશ બ્રહ્મભટ્ટે સિટી સિવિલ કોર્ટમાં રૂ.10 કરોડનો માનહાનિનો દાવો કર્યો છે. કોર્ટે ગ્યાસુદ્દીનને નોટિસ કાઢી વધુ સુનાવણી 2 ફેબ્રુઆરીના રોજ રાખી છે. શાહપુરમાં રહેતા અને ગ્રાહક સુરક્ષા સેલ કોંગ્રેસના પ્રમુખ રાજેશ બ્રહ્મભટ્ટે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, મારી કારર્કિદીને હાનિ પહોંચાડવાના ઇરાદે ધારાસભ્યે વિધાનસભાની ચૂંટણી દરમિયાન ગુજરાત પ્રદેશ પ્રમુખ સહિતાના નેતાઓને પત્ર લખ્યો હતો.

જેમાં એવો આક્ષેપ કરેલો કે રાજેશ બ્રહ્મભટ્ટ અને પૂર્વ કાઉન્સિલર રાજેશ મોમીન પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા છે. દરિયાપુરના ભાજપના ઉમેદવારને જીતાડવા માટે રાઈફલ ક્લબમાં 11 નવેમ્બરે બેઠક કરી હતી. જેમાં રાજુ મોમીનને અપક્ષ ઉમેદવારી કરવા 50 લાખની લાલચ આપી હતી. આ બેઠકમાં મૈયુદ્દીન બના શેઠે વિરોધ કરતા રાજેશ બ્રહ્મભટ્ટ અને રાજુ મોમીન ભાગી ગયા હતાં. જે અંગેના સીસીટીવી ફૂટેજની ખરાઇ કરી પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા આગેવાનોને તાત્કાલિક સસ્પેન્ડ કરવા પક્ષના હિતમાં છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
અમદાવાદ કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દિન 10 કરોડ રૂપિયાનો માનહાની ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર ગુજરાત ન્યુઝ આંતરરાષ્ટ્રીય સમાચાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર Sensex Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Gujarat News ભારત Gujarat News Rajkot News Live Gujarati News Latest Gujarati Samachar Latest Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ઘેલા સોમનાથ શિવલિંગ પર જળાભિષેક ન કરવા દેવા પીએમ સુધી પહોંચ્યાં અધિકારી

ગુજરાતમાં પ્રથમ જ્યોતિર્લિંગ સ્વરુપે વેરાવળના સોમનાથ મહાદેવ જેટલા પૂજાય છે તેમ જ જસદણ ...

news

ફેસબુક પર પાંગરેલો પ્રેમ ટકતો નથી, ગુજરાત HCના જજની ટિપ્પણી

હાલની તારીખમાં અનેક કપલ સોશિયલ મીડિયાના માધ્યમથી લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે. ત્યારે ...

news

બ્રહ્મ સમાજની આયોગની માંગણી સાથે શક્તિ પ્રદર્શન

ભાજપ સરકાર સામે હવે ધીમે ધીમે દરેક સમાજ મોરચો ખોલતો જાય છે તેમાં હવે બ્રહ્મ સમાજનું નામ ...

news

પોલીસબેડમાં શરુ થઈ નવી ચર્ચા ગુજરાતના એકેય IPSને રાષ્ટ્રપતિ મેડલ ન મળ્યો

દર વર્ષે પ્રજાસત્તાક દિને પોલીસ અધિકારીઓને વિશિષ્ટ કામગીરી બજાવવા બદલ રાષ્ટ્રપતિ મેડલ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine