પાટણ કલેક્ટર કચેરી બહાર દલિત સામાજિક કાર્યકરનો આત્મવિલોપનનો પ્રયાસ

ગુરુવાર, 15 ફેબ્રુઆરી 2018 (16:51 IST)

Widgets Magazine

patan news

મામલે ઓફિસ બહાર દલિત પરિવારના એક સભ્યએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જમીન ઝઘડાને લઇને થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન ભાનુ પ્રસાદ વણકર નામના વ્યક્તિએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો.સમી તાલુકા દુદખા ગામનો દલિત પરિવાર જમીન મામલે છેલ્લા છ મહિનાથી ન્યાયની માંગ કરી રહ્યો હતોર લાંબા સમય સુધી માંગ નહીં સંતોષતા આજે બપોરના સુમારે આત્મવિલોપનના બોર્ડ સાથે કચેરી સામે પ્રદર્શન કર્યું હતું અને અરજદાર મહિલા સહીત સમાજના અન્ય બે સ્નેહીજનો મળી ત્રણેય લોકોએ આત્મ વિલોપનની ચીમકી ઉચ્ચારતા પોલીસ દોડતી થઇ જવા પામી છે
patan news

મળતી વિગતો અનુસાર, અરજદાર વણકર હેમાબેન સહીત સ્નેહીજન રામાભાઈ મધાભાઈ ચમાર ,ભાનુપ્રસાદ જેઠાલાલ વણકર પાટણ કલેકટર કચેરી આત્મ વિલોપન માટે પહોંચ્યા હતા. વિરોધ પ્રદર્શનના પગલે પોલીસ કાફલો અને ફાયર ફાઇટર અને એમ્બ્યુલન્સ કલેકટર કચેરી ખાતે તૈનાત રખાયા હતા
 
 
 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ધર્મના બંધનો તોડીને રોજ મળીને ફરી નિખૂટા પડનારેમી

ધર્મના બંધનો તોડીને રોજ મળીને ફરી નિખૂટા પડનારેમી

news

વડોદરાના 19 વિદ્યાર્થીઓએ ઓલ ટેરેઈન વ્હિકલ તૈયાર કર્યું, રાષ્ટ્રીય સ્પર્ધામાં લેશે ભાગ

કોઈપણ પ્રકારની પરિસ્થિતીમાં, કોઈપણ રસ્તા પર, પૂરમાં કે આગમા કે પછી પર્વતારોહણ માટે વડોદરા ...

news

કોણ છે 11000 કરોડનો લુંટેરો નીરવ મોદી...

આમ તો નીરવ મોદીના નામનો સમાવેશ ફોર્બ્સની અરબપતિઓની યાદીમાં થાય છે, પણ પંજાબ નેશનલ બેંક ...

news

Video - જાણો સંગીતકાર બનવા માંગતા નીરવ મોદી કેવી રીતે બની ગયા diamond king

આ વેપારી ક્યારેય જ્વેલરી ડિઝાઈનર બનવા માંગતા નહોતા. તેમની ઈચ્છા હતી સંગીતમાં નામ કમાવવાની

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine