બજેટ સત્રના પહેલાં જ દિવસે કોંગ્રેસ આકરા પાણીએ, પાણી વગરના રુપાણી રાજીનામું આપે તેવા સુત્રોચ્ચાર

સોમવાર, 19 ફેબ્રુઆરી 2018 (15:02 IST)

Widgets Magazine
vidhansabha


વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થતાંની સાથે જ પ્રથમ દિવસે  કોંગ્રેસ દ્વારા ભારે હોબાળો કરવામાં આવ્યો હતો. ગૃહમાં ગવર્નર પ્રવચન આપી રહ્યાં હતાં, ત્યારે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિત કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ શરૂ કર્યો હતો અને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજીનામાની માગ કરી હતી. ભારે હોબાળાના કારણે ગવર્નરે માત્ર મિનિટમાં જ પ્રવચન પૂરું કર્યું હતું. બજેટ સત્રના પહેલાં દિવસે જ ગવર્નરના પ્રવચન દરમિયાન વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસના ધારાસભ્યો વેલમાં ધસી આવ્યા હતા. તેમણે CMના રાજીનામાની માંગ સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. પાણી વગરના રૂપાણી રાજીનામું આપો, દલિતો ન્યાય આપો, ખેડૂતોને પાણી આપો, જેવા સૂત્રો ગૃહમાં ગૂંજી ઉઠ્યા હતા. ભારે વિરોધને કારણે અડધા કલાક માટે ગૃહની કાર્યવાહી સ્થગિત રાખવામાં આવી હતી. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

અમદાવાદની એક હોટલમાં પત્નીને અન્ય પુરૂષ સાથે રંગરેલિયા મનાવતી જોઈ પતિએ આ પગલું ભર્યુ

ગુજરાતની રાજધાની અમદાવાદમાં રવિવારે એક પતિએ હોટલમાં પોતાની પત્નીને અન્ય પુરૂષ સાથે પકડી ...

news

ઊંઝામાં કર્મશિલ ભાનુભાઈની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં દલિતો જોડાયા

પાટણ કલેકટર કચેરી ખાતે સમીના દુદખાના દલિત પરિવારની જમીન મુદ્દે ઊંઝાના ભાનુભાઈ વણકરે ...

news

આત્મવિલોપન કરનાર ભાનુભાઈનો મૃતદેહ પરિવારે સ્વીકાર્યો, ઊંઝામાં થશે અંતિમસંસ્કાર

પાટણ કલેકટર કચેરી ખાતે સમીના દુદખાના દલિત પરિવારની જમીન મુદ્દે ઊંઝાના ભાનુભાઈ વણકરે ...

news

વલસાડના પારડી નગરપાલિકામાં ટાઈઃ કોંગ્રેસ ભાજપ બંનેને 14-14 બેઠક

ગુજરાતમાં 33 જિલ્લાઓમાં 74 નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી. આજે તેના પરિણામો આવી રહ્યા છે ...

Widgets Magazine