રિવોલ્વરમાંથી મિસફાયર થયાં પોલીસકર્મીના પુત્રનું મોત

ગુરુવાર, 29 જૂન 2017 (13:37 IST)

Widgets Magazine

police son

મોડાસાના પોલીસ કર્મી પંકજ દરજીના પુત્રના હાથમાં આવી જતાં મિસ ફાયર થયું હતું, જેમાં 10 વર્ષના પુત્રનું મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટના બાદ પરિવાર ધ્રૂસક-ધ્રૂસકે રડી પડ્યો હતો. ઘરમાં પિતા અને તેમના પત્ની ઊંઘી રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી.   રિવોલ્વરમાંથી ફાયર થતાં જ અવાજ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતાં. ઘરમાં પિતા અને તેમના પત્ની ઊંઘી રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી. મૃતક ભવ્ય દરજીના મૃતદેહને પી.એમ. માટે મોકલી આપી પોલીસે વધુ તપાસ હાથધરી છે. જ્યારે આ અંગે જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી.
 
 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
રિવોલ્વર મિસફાયર. પોલીસકર્મીના પુત્રનું મોત ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર આંતરરાષ્ટ્રીય સમાચાર Gujarat News Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Live Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

Modi Live - આપણે ગાંધીજીને વિશ્વશાંતિના મસીહા રૂપે જન-જન સુધી નથી પહોંચાડી શક્યાઃ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત છે, ત્યારે તેમણે ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક ...

news

મોદી પધાર્યા ગુજરાત. મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રમમાં ચરખો કાંત્યો, વૃક્ષારોપણ કર્યું

બે દિવસની ગુજરાત મુલાકાતે આવેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે. ...

news

ગુજરાતી જોક્સ - નવા નવા નેતા

એક ભાઈ નવા નવા નેતા બન્યા હતા.. તેઓ તેમનુ પ્રથમ ભાષણ આપી રહ્યા હતા અને મોટમોટેથી બોલી ...

news

LIVE: અમદાવાદ પહોંચ્યા પીએમ મોદી, સાબરમતી આશ્રમ જશે... જાણો શુ છે તેમનો શેડ્યૂલ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની બે દિવસીય યાત્રા પર છે. મોદી આજે સવારે સાબરમતી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine