Widgets Magazine
Widgets Magazine

Gujaratના ૨૦૩ જળાશયો પૈકી ૩૮ High Alert : નર્મદા ડેમની જળ સપાટી ૧૧૮.૫૩ મીટર

બુધવાર, 26 જુલાઈ 2017 (16:31 IST)

Widgets Magazine

Gujarat flood - એક જ પરિવારના 17 લોકો વહી ગયા-see video  

mahi river

રાજ્યના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા.ર૬/૦૭/૨૦૧૭ના રોજ સવારે ૮-૦૦ કલાકે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન વરસાદનું જોર ધીમું થયું છે. રાજ્યના ૨૦૩ જળાશયો પૈકી ૩૮ જળાશયો હાઇએલર્ટ, ૧૯ જળાશયો એલર્ટ તેમજ ૧૫ જળાશયોને ચેતવણી આપવામાં આવી છે. રાજ્યના ૨૦૩ જળાશયોના પાણી સંગ્રહની ક્ષમતા ૧૫૭૭૦.૩૯ મિલીયન ક્યુબીક મીટર પૈકી હાલ ૮૦૨૧.૧૨ મીલીયન ક્યુબીક મીટર પાણીનો સંગ્રહ થયો છે એટલે કે ૫૦.૮૬ ટકા જેટલા જળાશયો ભરાયા છે
rain in gujarat

. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા યોજના સરદાર સરોવર ડેમ ૧૧૮.૫૩ મીટરની સપાટીએ પહોંચ્યો છે. આ સાથે સરદાર સરોવર ડેમ ૮૯.૪૧ ટકા જેટલો ભરાયો છે. રાજ્યના જે જળાશયો ૯૦ ટકાથી વધુ ભરાયા છે. તેમાં ધ્રોલી, મછાનલ, કબુતરી, ઉમરીયા, કાલી-ર, સાનાન્દ્રો, ફતેહગઢ, ગજાનસાર, મીત્તી, વડીયા, સસોઇ, વર્તુ-૧, પુના, રૂપારેલ, કનકાવતી, સાપડી, સોનમતી, વેરાડી, કાબરકા, સોરઠી, મચ્છુ-૧ લાલપરી, ઘોડાઘોરી, ખોડાપીપર, ડેમી-૧, ઘેલો-એસ, ફદનગેબી, ધારી, ધોળીધજા, નીમ્બમની, વાંસલ, બ્રાહ્મણી, લીંબ ભોગાવો-૧, મોસલ, સબુરી, ત્રિવેણીથંગા, વેરાડી-ર મીનસર(વ) મળી કુલ ૩૮ જળાશયો હાઇએલર્ટ જાહેર તથા દાંતીવાડા, કડાણા, હરણાવ-ર, ડોસવાડા, સન્ક્રોલી, ઉન્ડ-૧, સાની, ઉન્ડ-ર, રંગમતી, ડેમી-૩, સુખભાદર, નાયકા, બલદેવા, ધરોઇ મળી કુલ ૧૯ જળાશયો એલર્ટ જાહેર કરાયા છે. 
Narmada Dam



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું- રાજ્યના ૯૫ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ

છેલ્લા ચારેક દિવસથી ઉત્તર ગુજરાતમાં વરસી રહેલા વરસાદે તેનું જોર ઉત્તર ગુજરાતમાં ઘટાડ્યું ...

news

સીબીઆઈ અને ઈડીની તપાસના બ્લેકમેઈલિંગના કારણે શંકરસિંહે કોંગ્રેસ છોડી - અશોક ગેહલોત

ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાએ 'કોંગ્રેસને હું મુક્ત કરું ...

news

બનાસકાંઠામાં પુરમાં ફસાયેલા એક જ પરિવારના 17 સભ્યોનું મોત

ઉત્તર ગુજરાતમાં અત્યારે જળપ્રલયની સ્થિતિ છે ત્યારે આવી કપરી પરિસ્થિતિમાં વધુ એક ઘટના ...

news

કોંગ્રેસના નેતા અહેમદ પટેલે રાજ્યસભાની ચૂંટણી માટે ફોર્મ ભર્યું

કોંગ્રેસમાં હાલમાં ઉકળતો ચરુ જોવા મળી રહ્યો છે. વિપક્ષના નેતા શંકરસિંહના પક્ષમાંથી ...