Widgets Magazine
Widgets Magazine

મોઢેરાના સુર્યમંદિરમાં સુર્યનમસ્કાર - યોગ શિબીરાર્થીઓ દ્વારા સુર્યમંદિરમાં યોગ નિર્દશનનું રીહર્સલ કરાયું

મંગળવાર, 20 જૂન 2017 (15:47 IST)

Widgets Magazine

 
modhera suryanamskar

મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે દિવસની ઉજવણી અંતર્ગત રીહર્સલ કરાયું હતું..સુપ્રસિધ્ધ સુર્યમંદિરના સાનિધ્યમાં સુર્યની આરાધના કરતા સુર્યનમસ્કાર અને યોગ નિદર્શનનો  રીહર્સલ કાર્યક્રમો યોજાયો હતો. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સમગ્ર વિશ્વમાં બેનમુન સ્થાપત્ય ઐતિહાસિક વારસો જાળવતા સુર્યમંદિરમાં યોગ નિર્દશનનના રીહર્સલનો સફળ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ નિદર્શન કાર્યક્રમમાં ૪૫૦ માધ્યમિકના વિધાર્થીઓ અને ૩૫૦ પ્રાથમિક શાળાના વિધાર્થીઓએ યોગ નિદર્શન રીહર્સલ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
sury mandir surynamskar

જિલ્લા કલેકટર આલોક કુમારે જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિની દેન યોગને વિશ્વ કક્ષાએ નામના મેળવી છે. કોર્ણાકનું સુર્યમંદિર અને મોઢેરાનું સૂર્યમંદિર માત્ર બે સુર્યમંદિરો આવેલા છે.વિશ્વ મોઢેરા સુર્યમંદિરના પ્રગાંણમાં કરી સુર્યની ઉપાસના કરવાનો અનોખો કાર્યક્રમ વહીવટીતંત્ર દ્વારા યોજાવામાં આવેલ છે.. આ કાર્યક્રમ સુપેરે યોજાય તે માટે સૂર્યમંદિર ખાતે યોગ રીહર્સલનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
sury mandir surynamskar

સુર્યમંદિરમાં હજારો વર્ષ જુનો શિલ્પ સ્થાપત્યનો વારસો જળવાયેલો છે.સૂર્યમંદિરના સુર્યકુંડ એ માત્ર  મોઢેરાના સુર્યમંદિરમાં આવેલો છે. મોઢેરાના સુર્યમંદિરમાં  શિબીરાર્થી દ્વારા યોગ નિદર્શન રીહર્સલ કરાયું હતું

sury mandir surynamskar



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
મોઢેરા સુર્યમંદિર સુર્યનમસ્કાર. યોગ શિબીરા યોગ યોગાસન યોગનું મહત્વ યોગના ફાયદા યોગ દિવસ પેટની ચરબી માટે યોગા યોગા અને જીવન હેલ્થ ટિપ્સ યોગા ટિપ્સ Yog Yogasan Yogasana Lifestyle Yoga Tips Health Tips Benefits Of Yoga Yoga For Life Importance Of Yoga Yoga Day. Yoga For Slim Belly

Loading comments ...

ગુજરાત સમાચાર

news

વડોદરામાં 275 લોકોએ એક સાથે કર્યા 108 સૂર્યનમસ્કાર કરીને લિમ્કા બુકમાં મેળવ્યું સ્થાન

આંતર રાષ્ટ્રીય યોગ દિવસ પૂર્વે જ વડોદરા શહેરના યોગ નિકેતન કેન્દ્રના મેદાનમાં આજે સવારે ...

news

હું સીએમ પદનો ઉમેદવાર નથી સમર્થકોને મળીને આગામી રણનિતિ તૈયાર કરીશું - શંકરસિંહ વાઘેલા

છેલ્લા એક મહિનાથી કોંગ્રેસ છોડવાની ચાલતી અટકળો વચ્ચે આજે ગુજરાત વિઘાનસભાના વિપક્ષના નેતા ...

news

એક યુવતીએ પિતા સાથે બનાવ્યા સેક્સ સંબંધ, કારણ જાણીને ચોંકી જશો તમે

શુ કોઈ પુત્રી પોતાના પિતાને યૌન સંબંધ બનાવવાની ઓફર આપી શકે છે ? બિલકુલ નહી. પણ ...

news

ગુરૂગ્રામની મહિલા સાથે ચાલુ કારમાં ગેંગરેપ, ગ્રેટર નોએડામાં ફેંકી આરોપી ફરાર

દિલ્હી પાસે આવેલા ગ્રેટર નોએડામાં મહિલા સાથે ચાલુ કારમાં ગેંગરેપની ઘટના સામે આવી છે. ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine