ગુજરાતના પ્રથમ મહિલા ઈનચાર્જ DGP ગીતા જોહરી આજે રિટાયર થશે

ગુરુવાર, 30 નવેમ્બર 2017 (11:49 IST)

Widgets Magazine
geeta johari


ગુજરાતના સર્વપ્રથમ મહિલા પોલીસ અધિક્ષક ગીતા જોહરી આજે થશે.  ગઈકાલે ચૂંટણી પંચ દ્વારા હાઈકોર્ટ સમક્ષ રાજ્યમાં કાયમી DGPની નિમણૂક કરવા માટે વધુ સમય આપવાની માંગણી કરાઈ હતી. 1982ના બેચના IPS અધિકારી ગીથા જોહરીને એપ્રિલ માસમાં પૂર્વ ઈનચાર્જ DGP પી પી પાંડેના રાજીનામા બાદ રાજ્યના ઈનચાર્જ DGP તરીકે નિમણૂક આપી હતી. ગીથા જોહરી બહાદુરીથી અબ્દુલ લતીફની ગેંગ સામે પડ્યા હતા જે કારણે તેઓ એક નિર્ભય પોલીસ અધિકારી તરીકેની છાપ ધરાવતા હતા.

વર્ષ 2012માં CBI દ્વારા સોહરાબુદ્દીન શેખ અને તુલસીરામ પ્રજાપતિની હત્યા, ષડયંત્ર અને પુરાવા નષ્ટ કરવાના કેસમાં તેમની વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરાઈ હતી જે બાદ તેઓ વિવાદમાં ફસાઈ ગયા હતા. વર્ષ 2015માં તેમને મુંબઈ CBI કોર્ટ દ્વારા તમામ આરોપોથી મુક્ત કરી દેવામાં આવ્યા હતા.  જો ચૂંટણી પંચ કોઈ નિર્ણય પર નહીં આવી શકે તો ગીથા જોહરી બાદ આપમેળે સીનિયર મોસ્ટ IPS ઓફિસર તેમની જગ્યાએ આવી જશે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગીતા જોહરી રિટાયર આજે રિટાયર પ્રથમ મહિલા ઈનચાર્જ D Geeta Johri

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ભાજપ માટે ગામડાના મતદારો ચિંતાનો વિષય, શહેરો પર વધુ મતદાતાઓ પર નજર

ભાજપે વિજય માટે ઐતિહાસિક કહી શકાય એવો ૧૫૧ બેઠકોનો લક્ષ્યાંક નક્કી કર્યો છે, ગુજરાતની ...

news

Video - જુઓ મુલાયમ સિંહ યાદવની વહુ અર્પણાનો 'પદ્માવતી' નો ઘૂમર ડાંસ

મુલાયમ સિંહ યાદવની વહુ અપર્ણા યાદવે 'પદ્માવતી' ફિલ્મનો ઘૂમર ડાંસ કર્યો કે બબાલ થઈ ગઈ. ...

news

રાહુલે સોમનાથમાં બિન-હિન્દુ તરીકે રજિસ્ટરમાં નોંધ કરી

કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ આજે સોમનાથ મંદિરના દર્શને આવ્યા હતા, જ્યાં તેમણે નિયમ ...

કાંગ્રેસ માટે પ્રચાર કરી રહેલ ગબ્બર અને ઠાકુરને ઉઠાવી ગઈ પોલીસ

કાંગ્રેસ માટે પ્રચાર કરી રહેલ ગબ્બર અને ઠાકુરને ઉઠાવી ગઈ પોલીસ

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine