ગુરુવાર, 28 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By

ચાણક્ય નીતિ- ત્રણ વાત થઈ શકે છે પુરૂષોના અભાગ્યનો કારણ

ઘણી વાર લોકો જીવનમાં આવી રહી પરેશાનીઓ માટે ભાગ્યને દોષ આપે છે. ઘણી વાર કેટલાક કામ નહી હોવા પર અમે કહે  છે કે ભાગ્યે સાથ નહી આપ્યા. આમ તો કોઈ માણસની સાથે ભાગ્ય છે કે નહી આ વર્તમાન પરિસ્થિતિઓને જોઈએ સમજી શકાય છે. આચાર્ય ચાણક્ય એ પણ એવી ત્રણ પરિસ્થિતો જણાવી છે જે કોઈ પુરૂશએ અભાગ્યની તરફ ઈશારા કરે છે. તો આવો જાણીએ શું છે આ ત્રણ પરિસ્થિતિઓ
1. ચાણક્ય મુજબ વૃદ્બાવસ્થામાં  કોઈની પત્નીની મૃત્યુ થઈ જવું ખૂબ દુર્ભાગ્યની વાત છે. જો જવાનીનો સાથીનો સાથ છૂટી જાય છે તો પુરૂષ બીજો લગ્ન કરી શકે છે. પણ વૃદ્વાવસ્થામાં આ શકય નહી. વૃદ્વાકસ્થામાં  જીવનસાથીનો સાથ રહેવું જરૂરી હોય છે. આ સમયમાં એકલા નિરાશા અને માનસિક તનાવ વધે છે. 
2. કહેવાય છે કે જો તમારી પૈસા કોઈ શત્રુના હાથ  લાગી જાય તો આ દુર્ભાગ્યની વાત છે. માણાસ પોતે કમાયેલું ધન શત્રુના હાથમાં જાય તો ડબલ પરેશાનીનો સામનો કરવું પડે છે. 
 
3. આમ કોઈ પાણસએ બીજાના ઘરનો ગુલામ બનીને રહેવું પણ અભાગ્યની વાત છે. આવું માણ્સ ક્યારે પણ પોતાની ઈચ્છાથી કામ  નહી કરી શકતા. તેને હમેશા બીજાની રજા લેવી પડે છે જેનાથી તમારી આજાદી છિનાઈ જાય છે.