Widgets Magazine

મંગળવારે કરશો આ કામ તો હનુમાનજી કરશે બેડો પાર (see video)

મંગળવાર, 2 મે 2017 (13:07 IST)

Widgets Magazine


મંગળવારે હનુમાનજીની પૂજા અને ભક્તિનો વિશેષ દિવસ માનવામાં આવે છે. જ્યોતિષની દ્રષ્ટિથી આજના દિવસે મંગળ ગ્રહના નિમિત્તે ઉપસના કરવાથી મંગળ દોષ સમાપ્ત થઈ જાય છે. જે લોકોની કુંડળીમાં મંગળ દોષ હોય છે તેઓ મંગળી કહેવાય છે.
A અક્ષરથી જેમનુ નામ શરૂ થાય છે જાણો તેમના વિશે... 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

હિન્દુ

news

સૌભાગ્યશાળી હોય છે એ મહિલાઓ જેમના શરીરના આ ભાગ હોય છે લાંબા

આમ તો મહિલાને જ સૌભાગ્યશાળી અને લક્ષ્મીનો રૂપ ગણાયું છે પણ ઘણા એવા પુરાણ પણ છે જેમાં ...

news

શિવપુરાણમાં બતાવ્યા છે મોત પહેલાના આ 5 સંકેત

જીવ જંતુ હોય કે મનુષ્ય બધાનુ મૃત્યુ એક અટલ સત્ય છે. જેણે જન્મ લીધો છે એક દિવસ તેનુ મૃત્યુ ...

news

શ્રીરામે બાલિને અંત સમયે કહી હતી આ ખાસ વાત

જ્યારે બાલિ શ્રીરામના બાણથી ઘાયલ થઈને પૃથ્વી પર પડી ગયા, ત્યારે બાલિએ શ્રીરામથી કહ્યું કે ...

news

જ્યારે શનિદેવએ લીધી પાંડવોની પરીક્ષા, વાંચો કથા

પાંડવોનો અજ્ઞાતવાસ સમાપ્ત થવામાં થોડું સમય બાકી રહ્યું હતું. પાંચો પાંડવ અને દ્રોપદી ...