ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Updated : શનિવાર, 2 નવેમ્બર 2019 (15:27 IST)

A to Z-નામના 1st Alphabet થી જાણો તમારી અને બીજાની 7-7 વાતો.

અંક જ્યોતિષ - જાણો નામના પ્રથમ અક્ષર મુજબ તમારા અને બીજાના સ્વભાવની 7-7  ખાસ વાત





અંકજ્યોતિષ પ્રમાણે નામના અક્ષરના પણ કારક અંક હોય છે.  A થી  Z સુધી બધા અલ્ફાબેટસ માટે જુદા-જુદા અંક જણાવ્યા છે. દરેક અંકનું  જુદુ-જુદુ  મહત્વ છે.  જુદો ગ્રહ સ્વામી છે. આપણા નામનો  પહેલો અક્ષર જે અંક સાથે સંબંધિત હોય છે આપણા સ્વભાવ અને ભવિષ્ય એ જ મુજબ રહે છે. 
 
અગ્રેજી વર્ણમાલાના મુજબ અંક 
એ-1 , બી-2,  સી -3 , ડી-4 , ઈ-5 , એફ 8 , જી-3, એચ-5, આઈ 1, જે 1, કે-2, એલ 3 ,એમ-4 અને  એન-5, ઓ -7 , પી-8, ક્યૂ-1, આર-2, એસ-3, ટી-4, યૂ-6 ,વી-6 ,ડબ્લ્યૂ-6, એક્સ -5  વાય -1 ,જેડ-7 
 

Aવાળા લોકોની ખાસ વાતો 










*A અક્ષરવાળા લોકો બહુ ભાવુક હોય છે.
*જન્મથી જ હોય છે આ ગુણ .
*સમાજમાં મળે છે ખાસ હોદ્દો .
*ઘર-પરિવારમાં મળે છે માન-સન્માન .
*એ ઈચ્છે છે કે બધા એમના કહેવું માને .
*એની વાત પૂરી ન થાય તો એ નિરાશ થઈ જાય છે .
*જલ્દી જ ગુસ્સામાં આવી જાય છે. 

બી અક્ષરવાળા જીતી લે છે બધાના દિલ 
 
* વૈચારિક સ્તર પર હોય છે ઘણા પ્રભાવી 
 
*એમની સાથે વાદ-વિવાદ માં જીતવું ઘણું મુશ્કેલ છે. 
 
*નાની-નાની વાતો પર કરી શકે છે વાદ-વિવાદ 
 
*આ લોકો હોય છે અંતર્મુખી 
 
*દરેક પર નથી કરતા વિશ્વાસ 
 
*તેઓ મેળવે છે ઘણી ઉપલબ્ધીઓ 
 
 
 
 
 
 
 
c અક્ષર વાળની ખાસ વાતો 
*સી અક્ષર વાળાના વિચાર હોય છે અસ્થિર 
*એક વાત પર  વધારે મોડે સુધી નહી ટકી રહેતા 
*ઈચ્છા પૂર્તિ માટે કરે છે પૂરો પ્રયાસ 
*નવા વાતાવરણમાં સરળતાથી ઢાલી નહી શકતા 
*નવા કામમાં આવે છે પરેશાનીઓ 
*નજીકી લોકોથી રહે છે વાદ-વિવાદ 
*મદદ માટે રહે છે તૈયાર 
 
 
 
 
 
 

 
D વાળા લોકોની ખાસ વાતો 
*ડી અક્ષર વાળા રાખે છે પોતાના પર નિયંત્રણ 
*એમને સહેલાઈથી ગુસ્સો આવતો નથી 
*પૂર્ણ  વિશ્વાસથી દરેક કામ કરે છે 
*સફળતા માટે કરે છે પૂર્ણ પ્રયાસ 
*દરેક સ્થિતિમાં પોતાને ઢાળી લે છે. 
*પ્રાપ્ત  કરે છે ઘણી ઉપલ્બધીઓ 
*પરિવાર અને સમાજમાં હોય છે સમ્માનિત 
 
 
 
 

E વાળા લોકોની ખાસ વાતો 
* ઈ અક્ષર વાળા સત્ય બોલતા અચકાય  છે. 
ખુલ્લા વિચારોના અને બિંદાસ હોય છે. 
એમની યોજનાઓ રચનાત્મક હોય છે 
સફળતા માટે પૂરી મહેનત કરે છે 
શારીરિક રૂપથી પણ શક્તિશાળી હોય છે. 
એમની સહનશક્તિ ખૂબ સારી હોય છે. 
કામ કરવાની ક્ષમતા ગજબની હોય છે. 
F અક્ષર વાળાની ખાસ વાતો 
*એફ અક્ષર વાળા ખરું બોલવુ પસંદ કરે છે .
*એમના માટે પરિવાર પ્રાથમિક હોય છે .
*ક્યારે-ક્યારેક  બાળકો જેવો વ્યવહાર કરે છે 
*પરિવારમાં સુખદ વાતાવરણ બનાવી રાખે છે. 
*એમને જવાબદારી નિભાવતા સારી રીતે આવડે છે. 
*બીજાઓની મદદ માટે તૈયાર રહે છે. 
 
 
 
 

G અક્ષર વાળા લોકોની ખાસ વાતો 
 
*જી અક્ષર વાળા ઈમાનદાર હોય છે 
*વાતને સીધે-સીધુ  બોલવું પસંદ કરે છે. 
*એમનું  વ્યક્તિત્વ આકર્ષક હોય છે. 
*સમાજમાં વર્ચસ્વ રહે છે. 
*પોતાના સિદ્ધાંતો પર જીવવું પસંદ કરે છે. 
*એમનું બૌદ્ધિક સ્તર ઘણું ઉચુ  હોય છે. 
*કાર્યક્ષેત્રમાં ઘણી ઉપલ્બધિઓ મેળવે  છે. 

H વાળા લોકોની ખાસ વાત 
* એચ અક્ષર વાળા ચતુરાઈથી કરે છે કામ .
* ચતુરાઈથી એમનો વ્યક્તિગત સ્વાર્થ પુરો  કરે છે.
* એશો આરામનુ જીવન જીવવુ પસંદ કરે છે. 
* એમની મહત્વાકાંક્ષા વધારે હોય છે.
* સફળતા ન મળતા નિરાશ થઈ જાય છે.
* નવા કામને પૂરી ઉર્જા સાથે કરે છે
* ઘર-પરિવારની જવાબદારી નિભાવે છે. 

 










 


 

I વાળા લોકોની ખાસ વાત


આઈ અક્ષર વાળા કરે છે સખત મહેનત કરે છે
એમને આળસથી નફરત હોય છે. 
ઘરના લોકો પાસેથી પણ કામ જલ્દી કરાવે છે 
દરેક વાત માટે ઉંડાણથી વિચારે છે 
આકર્ષક વ્યક્તિત્વના માલિક  હોય છે. 
બધી  યોજનાઓ બનાવે છે. 
કામ પુર્ણ  કરીને જ જંપે  છે.

J વાળા લોકોની ખાસ વાત  












* જે અક્ષર વાળાના વિચારો વ્યાપક હોય છે. 
*આ લોકો પરંપરાઓનું પાલન કરતા નથી. 
*આઝાદીથી રહેવું પસંદ કરે છે. 
*હમેશા સાવધાન રહે છે. 
*આસપાસની પુર્ણ  જાણકારી રાખે છે. 
*સામાજિક કામોમાં પણ ભાગ લે છે. 
*કામમાં ક્યરે-ક્યારે આળસ કરે છે. 
 
 

K વાળા લોકોની ખાસ વાતો 










* કે અક્ષર વાળા બહુ સંઘર્ષ કરે છે. 
કઠિન પરિશ્રમથી જ  સફળતા મેળવે છે. 
સફળતા માટે ખૂબ રાહ જોવી પડે છે.
* મોટાભાગે ભાગ્યનો સાથ મળતો નથી. 
એક ક્ષણમાં આવે છે સુખ અને એક ક્ષણમાં  આવે છે દુ:ખ .
પરેશાનીઓથી નિરાશ થઈ જાય છે .
પરિવારની મદદથી લક્ષ્ય મેળવે છે .
 

L વાળા લોકોની ખાસ વાતો 
એલ અક્ષર વાળા હોય છે ખૂબ સંવેદનશીલ 
બીજાના દુ:ખ દૂર કરવાનો પ્રયાસ કરે છે 
એમના વિચારો  હોય છે દાર્શનિક 
દરેક વાતને જુદા અંદાજથી વિચારે છે
એમને સરળતાથી સમજી શકાતા નથી.  
ધાર્મિક કામોમાં રહે છે આગળ 
એમના અનુભવોથી મેળવે છે સફળતા
 

M વાળા લોકોની ખાસ વાતો 

 
* એમ અક્ષર વાળા જીવે છે એમના સિદ્ધાંતો પર 
ખોટા કામ અને ખોટા લોકોથી રહે છે દૂર 
એમના વિચાર છે સાદું  જીવન અને ઉચ્ચ વિચાર 
સાદગીના કારણે પરેશાનીઓમાં ફંસાય જાય છે  
સીધી વાત કરવી પસંદ કરે છે 
* મનને ચુભાવનારી વાતો કરે છે આથી દુશમન વધે છે. 
માન-સન્માન મેળવવા માટે પ્રયાસ કરે છે. 

N વાળા લોકોની ખાસ વાતો 
* એન અક્ષર વાળાના કાર્યોમાં આવે છે મુશ્કેલીઓ ૝
એમના જીવનમાં હોય છે ઘણી પરેશાનીઓ 
એમને સફળતા સરળતાથી મળતી નથી. 
પરેશાનીઓનો સામનો કરીને બની જાય છે મજબૂત 
આ લોકો સારા મિત્ર હોય છે 
બીજાઓની મદદ માટે રહે છે તૈયાર 
એમનું  વ્યક્તિત્વ હોય છે આકર્ષક 
 
 
 

O  વાળા લોકોની ખાસ વાતો 
* ઓ અક્ષર વાળા લોકો હોઈ શકે છે સ્વાર્થી 
* આ લોકોના અંદાજ હોય છે બોલ્ડ 
* જૂની  પરંપરાઓનું  પાલન કરતા નથી. 
* આધુનિક જીવનના વધારે પસંદ આવે છે. 
* એમના જીવનમાં આવે છે ઘણા ઉતાર ચઢાવ 
* કઠિન સમયમાં પણ હાર માનતા નથી. 
* ઘણી ઉપલબ્ધીઓ મેળવે છે. 
 
 

P વાળા લોકોની ખાસ વાતો 
* પી અક્ષર વાળા અંદરથી રહે છે બહુ શાંત .
મનમાં ચાલતી રહે છે ઉથલ-પાથલ .
ખુદની પરેશાનીઓને જાતે કરે છે દૂર .
બીજાને ખુશ કરવાના કરે છે પ્રયાસ. 
ભગવાન પર રાખે છે વિશ્વાસ . 
જ્જવળ ભવિષ્ય માટે કરે છે કોશિશ . 
*  આ લોકો જિદ્દી સ્વભાવના હોય છે. 
 
 
 
 

Q અક્ષર વાળા લોકોની ખાસ વાતો 

 
* ક્યૂ અક્ષર વાળાનું  જીવન વ્યવસ્થિત હોય છે  .
બીજાઓની મદદ કરે છે .
દરેક કામ ઈમાનદારીથી કરે છે .
લક્ષ્ય મેળવા માટે ખૂબ મેહનત કરે છે. 
પરેશાનીઓ છે, પણ હિમ્મત હારતા નથી. 
અહંકાર બતાવતા નથી. 
રિવારને ખુશ રાખવાનો પ્રયાસ કરે છે. 
 
 
 

R વાળા લોકો ની ખાસ વાતો 
* આર અક્ષર વાળા હોય છે બુદ્ધિમાન . 
* વૈચારિક રૂપથી હોય છે શક્તિશાળી . 
* દરેક વાતને ઊંડાણથી વિચારે છે . 
* સરળતાથી બનાવી લે છે મિત્ર . 
* પરિવાર અને સમાજમાં મળે છે સમ્માન . 
* એમના સિદ્ધાંતો પર જીવે છે. 
* દરેક કામ પૂરી ઈમાનદારીથી કરે છે. 
 

S અક્ષર વાળા લોકોની ખાસ વાતો 

 
* એસ અક્ષર વાળા હોય છે રચનાત્મક . 
* દરેક કામ કરે છે જુદા અંદાજમાં . 
* જુદાના ચક્કરમાં કામ બગડી પણ જાય છે. 
* બુદ્ધિમાનીથી કરે છે દૂર દરેક પરેશાનીઓ 
* આસપાસની પૂરી જાણકારી રાખે છે. 
* ક્યારે-ક્યારેક ગૂંચવણમાં પડી જાય છે  
* મિત્રો પ્રત્યે વફાદાર હોય છે. 

T  અક્ષર વાળા લોકોની ખાસ વાતો 

 
* ટી અક્ષરવાળા રહે છે સંતુષ્ટ . 
એમના વિચાર મંથનનું સ્તર  ઊંચુ હોય છે. 
બુદ્ધિમાનીથી ઉંચો હોદ્દો મેળવે  છે. 
મગજની કસરતથી મેળવે છે સફળતા. 
પોતાની  યોગ્યતા પર કરે છે પૂરો ભરોસો 
ભાગ્ય નહી , કર્મને આપે છે મહત્વ .
એમના નિર્ણયો પર સો ટકા અટલ રહે છે. 
 
 
 
 
 

U  અક્ષર વાળા લોકોની ખાસ વાતો 
* યૂ અક્ષર વાળાને કલ્પનાશક્તિ ગજબ છે. 
* આ લોકો નવા આઈડિયાજ પર કરે છે કામ . 
* ગ્રુપમાં નવા વિચારોના કારણે હોય છે શ્રેષ્ઠ 
* કોઈ પણ સારું અવસર મૂકતા નહી. 
* કર્મથી ઉજ્જ્વલ ભવિષ્ય બનાવે છે. 
* ખરા અને સાચા લોકો સાથ આપે છે. 
 પરિવારના સુખ માટે રહે છે ચિંતિંત .  

V અક્ષર વાળા લોકોની ખાસ વાતો 

 
* વી  અક્ષર વાળા લોકો દરેક વાત ઊંડાણથી વિચારે છે . 
* એ લોકો  વિચારે છે સમ્માન આપવાથી સમ્માન મળશે. 
* આથી કરે છે બધાનું સમ્માન. 
* એમની બુદ્ધિ હોય છે ખૂબ તેજ . 
* એમને દરેક વાત લાંબા સમય સુધી યાદ રહે  છે .
* વાતચીત કરવામાં હોય છે પારંગત . 
* બીજાને સરળતાથી સમજાવી લે છે . 
 
 

W અક્ષર વાળા લોકોની ખાસ વાતો 
* ડબ્લ્યૂ અક્ષર પસંદ કરે છે સાહસિક કામ . 
* આ લોકો કરે છે જોખમી કામ . 
* દરેક કામ કરે છે ઈમાનદારીથી . 
* કરે છે સખત મહેનત અને મેળવે છે સફળતા. 
* સામાજિક કામોમાં રહે છે સક્રિય . 
* એમના સ્વભાવ હોય છે વિનમ્ર. 
* વૃદ્ધાવસ્થામાં આવે છે એમના જીવનમાં મુશ્કેલીઓ . 
 

X અક્ષર વાળા લોકોની ખાસ વાતો 
* એક્સ અક્ષર વાળા હોય છે શાંતિ પ્રિય . 
*આ લોકો કોઈ ખાસ કળામાં રૂચિ રાખે છે. 
* એમને સંગીત પણ ખૂબ પસંદ હોય છે. 
* કલાત્મક કાર્યોમાં મન લાગેલુ રહે છે. 
* એમના જીવનમાં પરેશાનીઓ વધારે હોય છે. 
* પરેશાનીઓમાં ધૈર્યથી કામ લે છે. 
* સમાજમાં માન-સન્માન મળે છે. 
 
 
 

Y અક્ષર વાળા લોકોની ખાસ વાતો 
* Y અક્ષર વાળા વિચારે છે વધારે . 
* લક્ષય મેળવવા માટે સતત પ્રયાસ કરે છે. 
* નવી-નવી યોજનાઓ બનાવતા રહે છે. 
* આ લોકો સારા વિશ્લેશક હોય છે. 
* બીજાના કામ પર પૂરતું ધ્યાન રાખે છે. 
* તેઓ જુદી જ દુનિયામાં રહે છે. 
* એમને  શાંતિથી રહેવું પસંદ છે. 

Z અક્ષર વાળા લોકોની ખાસ વાતો 
* ઝેડ અક્ષર વાળા જિદ્દી હોય છે. 
* ક્યારે-ક્યારે કરી નાખે છે ખતરનાક કામ . 
* જોખમ ઉઠાવવામાં વધારે વિચારતા નથી. 
* શત્રુઓના પ્રત્યે હિંસક પણ હોઈ શકે છે. 
* કામને જનૂની રીતે કરે છે. 
* એમની ટેવથી પરેશાનીઓ પણ ઉભી થાય  છે. 
* સરળતાથી સફળતા પ્રાપ્ત કરી શકતા નથી.