પડેલું સોનું મળે તો ક્યારે ન ઉઠાવવું, જાણો શા માટે

બુધવાર, 8 ફેબ્રુઆરી 2017 (17:33 IST)

Widgets Magazine

જ્યોતિષશાસ્ત્રમાં સોના-ચાંદીથી સંકળાયેલા જણાવ્યા છે . કહેવાય છે કે સોનાના ખોવું કે મળવું બન્ને જ અપશકુન હોય છે. આથી જો તમને સોનું પડેલું મળે તો, તેને ક્યારે ન ઉઠાવવું. જ્યોતિષશાસ્ત્રમાં સોના ગુરૂનો કારક ગ્રહ ગણાય છે. આથી  સોના ખોવું અને મળવાથી ગુરૂ ગ્રહના અશુભ પ્રભાવ પડે છે તો 
આવો જાણી તેનાથી સંકળાયેલી કેટલીક વાતો. 
1 જ્યોતિષશાસ્ત્રમાં કહ્યું છે કે જો તમારી નાકની નથ કે નોજપિન ખોવાઈ ગઈ છે તો જાણી લો કે તેનાથી તમારા અપમાનનો સામનો કરવું પડી શકે છે. 
 
2 મુજબ જો કોઈ મહિલાનો માથાનો ટીકો કે માંગટીકા ખોવાઈ જાય તો તેનાથી તેને કોઈ ખરાબ ખબર મળી શકે છે. માથાનો ટીકો મળવું અશુભ સંકેત આપે છે. 
 
3 ત્યાં જ જમણા પગની પાયલ ખોવાઈ જતા સામાજિક પ્રતિષ્ઠાને હાનિ થઈ શકે છે . તો ડાબા પગની પાયલ ખોવાઈ જવાથી યાત્રામાં દુર્ઘટનાના સંકેત કરે છે. 
 
4 જ્યોતિષશાસ્ત્રમાં કહ્યું છે કે જો તમારો કંગન કે બંગડી પડ્યું મળે તો ક્યારે ન ઉઠાવવા તેનાથી તમારા માન-સન્માનમાં કમી આવશે અને સ્વાસ્થયથી સંકળાયેલી પરેશાની પણ થશે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

હિન્દુ

news

બુધવારે કિન્નર દેખાય તો કરો આ ઉપાય

સુષ્ટિની સંરચના જગત પિતા બ્રહ્માજીએ કરી છે પણ માન્યતા મુજબ કિન્નરોની ઉત્પત્તિનો શ્રેય ...

news

હિન્દુ ધર્મ - ઘરમા આ ખાસ વસ્તુઓ પ્રગટાવવાથી બરકત કાયમ રહે છે

હિન્દુ ધર્મ મુજબ ઘરમાં ધૂપ આપવાની પરંપરા ખૂબ પ્રાચીન છે. ધૂપ આપવાથી મનને શાંતિ અને ...

news

જો દરિદ્રતાથી મુક્તિ મેળવા ઈચ્છો છો તો જરૂર 1 વાર જરૂર અજમાવો આ અચૂક ટોટકા

દરિદ્રતાની માનસિકતાનો સૌથી મોટું લક્ષણ આત્મવિશ્વાસનો અભાવ છે. દરિદ્રતાનો દુખાવા ...

news

શાસ્ત્રીય રીતે કરો શુક્રવારે આ ઉપાય, ક્યારેય નહી રહે ધન અને સુખનો અભાવ

સનાતન માન્યતાનુ માનીએ તો શુક્રવારનો દિવસ ધનની દેવી લક્ષ્મીને સમર્પિત છે. આ દિવસે કરવામાં ...

Widgets Magazine