શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Updated : મંગળવાર, 28 ઑગસ્ટ 2018 (16:13 IST)

શ્રીકૃષ્ણ અને તેમની પ્રિય નગરી Dwarka

દ્વારકામાં ક્યારે સુધી રહ્યા કૃષ્ણ - ગુજરાતના સમુદ્ર કાંઠે બનેલી તેમની પ્રિય બગરી દ્વારકાને એક-એક ભવનનો નિર્માણ શ્રીકૃષ્ણએ તેમના ઈચ્છાનુસાર કરાવ્યું હતું. પણ શ્રીકૃષ્ણ આ નગરીમાં ક્યારે પણ 6 માસથી વધારે નહી રહી શકયા. 
 
કેવી રીતે બનાવી હતી શ્રીકૃષ્ણએ દ્વારકા- ભગવાન શ્રીકૃષ્ણની પ્રિય નગરી દ્વારાકાનો નિર્માણ. વિશ્વકર્મા અને મયદાનવએ મળીને કર્યું હતું.  કહેવાય છે કે વિશ્વકર્મા દેવતાઓના મયદાનવ અસુરોના શિલ્પી હતા. 
 
કેવી રીતે નાશ થયું- પુરાણો મુજબ કહેવાય છે કે દ્વારકાનો વિનાશ સમુદ્રમાં ડૂબવાથી થયું . પણ આ પણ ગણાય છે કે ડૂબતા પહેલા આ નગરને નષ્ટ કરી દીધું હતું. શોધમાં સમુદ્રની અંદરથી મોટી માત્રામાં દ્વારકાના અવશેષ પણ મળ્યા  ચે. તેથી આ વાતની પુષ્ટિ હોય છે કે દ્વારકા એક ખૂબસૂરત નગરી હતી.