શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Modified: મંગળવાર, 17 જાન્યુઆરી 2017 (13:35 IST)

ધન મેળવવાના 12 સરળ ઉપાય , કોઈ એક આજે જ અજમાવો

દરરોજ શિવલિંગ પર જળ બિલ્વપત્ર અને અક્ષત ચઢાવો
મહાલક્ષ્મી અને શ્રી વિષ્ણુની પૂજા કરો. 
 
અઠવાડિયાના કોઈ પણ 1 વ્રત કરો. સોમવાર કરસ્ગો તો ધનના કારક ચંદ્રમા પ્રસન્ન થશેૢ મંગળ કરશે તો બજરંગબલી , બુધ કરશો તો ગણેશ , ગુરૂ કરસ્ગો 
 
તો વિષ્ણુજી , શુક્ર કર્સ્ગો તો માતા લક્ષ્મી , શનિ કરશો તો શનિ દેવ , રવિવાર કરશો તો સૂર્ય પ્રસન્ન થઈને સુખ અને સૌભાગ્યનો વરદાન આપશે. 
 
- અનામિકા આંગળીમાં સોના-ચાંદી અને તાંબાની બનેલી વીંટી પહેરવી. 
 
-  સાંજે કોઈ પણ નજીકી મંદિરમાં દીપક લગાડો. 
 
- પૂર્ણિમાને ચંદ્રનો પૂજન કરો. 
 
- શ્રીસૂક્તનો પાઠ  કરો. 
 
- શ્રી લક્ષ્મીસૂક્તનો પાઠ કરો. 
 
- કનકધારા સ્ત્રોતનો પાઠ કરો. 
 
- કોઈની બુરાઈ કરવાથી બચવું. 
 
- પૂર્ણત ધાર્મિક આચરણ રાખવું. 
 
* ઘરમાં સાફ-સફાઈ બનાવી રાખવી તેનાથી ધન સ્થાઈ રૂપથી તમારા ઘરમાં રહેશે.