પૈસાની પરેશાની દૂર કરશે આ 5 અચૂક ઉપાય, દરરોજ કરો અને જુઓ પરિણામ

બુધવાર, 15 ફેબ્રુઆરી 2017 (14:28 IST)

Widgets Magazine

 
જો સારી નોકરી પછી પણ ઘરમાં પૈસા નહી ટકી રહ્યા હોય તો આ કોઈ પણ દોષ થઈ શકે છે. ઘરમાં ધનના અભાવથી દુખી છો તો દરરોજ આ સરળ કામ કરીને જુઓ, જ્યોતિષ પુરાણમાં કહ્યું છે કે આ કામ નિયમિત રીતે કરવાથી ઘરમાં દરિદ્રતા દૂર હોય છે અને ખિસ્સો ભરેલો રહે છે. 
 
ગાયનો પૂજનથી ઘણા કષ્ટોનો નિવારણ હોય છે. જો તમે રોજ ગાયને ઘાસ ખવડાશો તો ધનની ઉણપ ક્યારે નહી થશે. 
 આભમાં ઉડતા પંખીઓ પણ તમારા પ્રમોશનમાં સાથ આપી શકે છે. રોજ પંખીઓને દાણા નાખો,તમારો રોજગાર સારું ચાલશે સાથે જ ધંધામાં પૈસા પણ ખૂબ આવશે. 
 
ધનપ્રાપ્તિ માટે શુક્રવારે દરરોજ સાંજે તુલસી સામે ગાયનો ઘીનો દીવો કરો. તિજોરીમાં ધનની બરકત થવા લાગશે. 
 
માથા પર કર્જનો ભાર રહેવાથી પણ ધનની ઉણપ રહે છે. જલ્દ જ જલ્દ ખત્મ કરવા માટે દરરોજ કીડીઓને આહાર આપો. પરિણામ જલ્દ જોવા મળશે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

હિન્દુ

news

રોજ સવારે ઘરના બારણા પર કરો પાણીનો આ નાનો ઉપાય, ખૂબ પૈસા આવશે

રોજ સવારે પાણીથી કર્યું આ ઉપાય એવું ગણાય છે કે સવારે સવારે મહાલક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ ...

news

આ 5 વસ્તુઓના દાન કરવાથી આવે છે દુર્ભાગ્ય

શાસ્ત્રોમાં દાન કરવા ખૂબ મહત્વપૂર્ણ ગણાય છે. કહેવાય છે કે કોઈની જરૂરતને પૂરા પાડીને તેમના ...

news

સુગંધ સાથે આ 5 મોટા લાભ પણ આપે છે અગરબત્તી

અગરબતી પ્રગટાવવાથી દરેક કોઈ શુભ ગણે છે. તેનાથી વાતાવરણ ખુશ્બુદાર બને છે સાથે જ તેનાથી ...

news

પડેલું સોનું મળે તો ક્યારે ન ઉઠાવવું, જાણો શા માટે

જ્યોતિષશાસ્ત્રમાં સોના-ચાંદીથી સંકળાયેલા શકુન અપશકુન જણાવ્યા છે . કહેવાય છે કે સોનાના ...

Widgets Magazine