ક્યાં દિવસે શું દાન કરવાથી લાભ થાય છે

daan
Last Modified રવિવાર, 1 જુલાઈ 2018 (00:20 IST)

આમ તો આપણે વાર તહેવાર, જનમદિન, શ્રાદ્ધપક્ષ અને તિથિના હિસાબથી કરતા રહીએ છીએ. પણ વાર મુજબ પણ દાનનુ જુદુ જ મહત્વ છે. મતલબ તમે જે દિવસે કંઈ દાન કરવા માંગો છો તો એ દિવસે શુ દાન કરશો એ પણ તમને જાણ હોવી જોઈએ. આવો જાણીએ કયા વારે કયુ દાન કરવાથી પુણ્ય ફળ મળે છે.


આ પણ વાંચો :