શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Modified: મંગળવાર, 13 જૂન 2017 (16:17 IST)

Jyotish- સાચું બોલે છે આવા લોકો, જરૂર વાચોં તમારા વિશે પણ

મજબૂત દાંત અને સ્વસ્થ મસૂડા સારા સ્વાસ્થયની ભવિષ્યવાણી કરે છે. તેની સાથે-સાથે જો મસૂડા ગુલાબી રંગના, ઠોસ અમે દાંત પુષ્પની કળીના આ સમાન હોય તો માણસ ધનવાન અને ભાગ્યવાન હોય છે. હો દાંત પુષ્પ સમાન બારીક કિનાર વાળા હોય તો માણસ બધા સુખ ભોગીને, વિલાસી, શાસક અને ભાગ્યવાન હોય છે. દાડમના દાણાસ સમાન દાંત વાળા ભાગ્યશાળી હોય છે. એવી પણ માન્યતા છે કે જો મોઢામાં 32 દાંત છે તો આ માણસ ભાગ્યશાળી, સાચુ6 બોલનાર અને જે પણ કહીએ એ સત્ય હોય છે. 
 
31 દાંત વાળા ભોગ વિલાસમાં ચતુર અને 30 દાંત વાળા લોકો આર્થિક રૂપથી મધ્યમ શ્રેણીના હોય છે. 29 દાંત વાળા હમેશા દુખી રહે છે. 28 દાંત વાળા ભાગ્યહીન(વગર ભાગ્ય) હોય છે. જો દાંત ગધેડા ભાલૂ વાનર કે ઉંદરના સમાન હોય તો માણસ ધનવાન તો હોય છે પણ દુર્વવ્યવહાર કારણે નિર્ધનની રીતે જીવન પસાર કરે છે. મોટા દાંત, બહાર નિકળેલા દાંત ભાગ્યહીનતાના સૂચક હોય છે.