શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. લગ્ન વિશેષાંક
  3. વિવાહ લેખ
Written By
Last Updated : ગુરુવાર, 19 એપ્રિલ 2018 (17:43 IST)

પરિણીત મહિલાએ આ 6 વાત બધા આગળ નહી કરવી જોઈએ.

નવા રિવાજો અને જવાબદારીઓને લીધે, છોકરીઓ સારી કામગીરી બજાવી ન શકે છે. જેનાથી કુટુંબનું વાતાવરણ બગડી જાય છે. જ્યારે વાતાવરણ બગડે છે તો મહિલાઓ હમેશા ઘરની નાની-નાની વાતો તેમની બેનપણીઓથી  શેયર કરવાનું શરૂ કરે છે. આ નાની નાની વાતો પછી મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. 
લગ્ન પછી, સાસુ-સસરા અને પતિની વાત કોઈ બહારની વ્યક્તિ સાથે કરવાથી, ઘરના સભ્યોની ઈમેજ ખરાબ હોય છે. જે અન્યના કામને તે સરળ બનાવે છે. ઘરમાં કંઈક ચાલતું હોય, થોડીવાર પછી એ પોતે બધુ સારું થઈ જશે. તેના માટે બીજાના આગળ તમારા પરિવારની વાત બધા આગળ વાત કરવું યોગ્ય નથી.
 
પૈસા અને બિઝનેસની વાતો 
પરિવારની નાણાકીય સ્થિતિ વિશે અન્ય લોકો સાથે વાત કરવી નહી. ઘરનો ખર્ચ કેવી રીતે ચાલે છે ? વ્યવસાય વ્યવહાર કોણ કરે છે? કોણ બિલ ભરે છે અને કેટલી બચત છે આ વાતો આગળ ચાલીને સમસ્યાઓ ઉભી કરી  શકે છે.

સાસુ-સસરા સાથેના સંબંધો
સાસરિયામાં સાસુ- સસરા સાથે તમારા કેવા રિલેશન છે, તે અંગે લોકોને જણાવવાને બદલે, ચુપ રહેવું. ઘરમાં એડજસ્ટ કરવા સીખવું. 
 
કૌટુંબિક
તમે તમારા પતિ સાથે જીવી રહ્યા છો. બાળકો માટે આયોજન વિશે તમારા અને તમારા પતિના નિર્ણય છે. આ વાતને હારના લોકો સાથે શેયર કરશો નહીં.
 

પતિના સ્વભાવ
દરેકનો સ્વભાવ જુદો હોય છે. જો તમને તમારા પતિની કેટલીક ટેવ અથવા વસ્તુઓ ન ગમતી હોય તો, આ વાત તેનાથી કરવી અન્ય લોકોથી શેયર ન કરવી. 
પ્રાઈવેટ વાતો 
તમે અને તમારા પતિ બેડરૂમમાં કેવી રીતે રહો છો? આ વાત તમે બન્નેની ખાનગી વાત છે. અન્યને આ વાત કરીને, તમે તમારી જાતને મજાક બનાવશો. આ 
 
વાત હંમેશા રહસ્યો રાખવી.