જાણો ગરોળી આ અંગ પર પડે તો મળે છે ઘરેણા

મંગળવાર, 14 માર્ચ 2017 (15:16 IST)

Widgets Magazine

શાસ્ત્રોમાં માન્યતા છે. જ્યોતિષીય મુજબ શરીરના જુદા-જુદા ભાગમાં ગરોળી પડવાના ઘણા અર્થ હોય છે. તો આવો જાણી શરીરના કયાં પર ગરોળી પડવાના શું અર્થ હોય છે. 
*  જ્યોતિષીય મુજબ પુરૂષોના ડાબા અને મહિલાઓના જમણા ભાગ પર ગરોળી પડવી અશુભ હોય છે. ત્યાં જ પુરૂષોના જમણા અને મહિલાઓની ડાબા ભાગ પર ગરોળી પડવી શુભ ગણાય છે. 
* કહેવાય છે કે ગરોળી જો માથા પર પડી તો સંપત્તિ મળવાની શકયતા વધી જાય છે. 
*  ત્યાં જ જમણા કાન પર ગરોળીનો પડવું એટલે જે નવા કપડા ઘરેણાની પ્રાપ્તિ હોય. 
*  ડાબા ગાળ પર ગરોળી પડવાનો અર્થ હોય છે કે તમારા જૂના મિત્રથી ભેંટ થશે. જમણા ગાળ પર ગરોળી  પડવા એટલે કે તમારી ઉમ્ર વધશે. 
*  દાઢી પર ગરોળી પડવાનો અર્થ છે કે તમારા સામે જલ્દ જ કોઈ ભયાનક ઘટના થઈ શકે છે. મૂંછ પર ગરોળી પડવા એટલે કે સમ્માનની પ્રાપ્તિ 
*  ડાબી આંખ પર ગરોળી પડે તો કોઈ ને કોઈ પ્રકારનું નુકસાન થાય છે.
*  ડાબી આંખ પર ગરોળી પડે તો કોઈ ને કોઈ પ્રકારનું નુકસાન થાય છે.
*  નાક પર ગરોળી પડવાથી તમારો ભાગ્યોદય ઝડપથી થશે.
*  જો તમારી પીઠ પર જમણી બાજુ ગરોળી પડે તો સુખની પ્રાપ્તિ થાય છે.
*  અને જો પીઠ પર ડાબી બાજુ ગરોળી પડે તો તે જાતકને રોગ થવાની શક્યતા રહે છે.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

હિન્દુ

news

રંગોના તહેવાર હોળી સાથે સંકળાયેલી કેટલીક કથાઓ

* ભક્ત પ્રહલાદની કથાતો બધાએ સાંભળી હશે. હિરણ્યકશિપુની બેન હોળિકાને અગ્નિમાં ન બળવાનું ...

news

સિંદૂરના આ ઉપાયોથી સંવરી જશે તમારું જીવન

સિંદૂર એટલે કે કંકુ હિંદુ ધર્મમાં ખાસ મહત્વ છે. પરિણીત સ્ત્રિયો સિંદૂરથી તેમની માંગ ભરે ...

news

ગરૂડ પુરાણ મુજબ આ 5 કામ કરવાથી ઘટે છે આયુષ્ય

18 પુરાણોમાં થી એક ગરૂણ પુરાણનો નામ બધાએ સાંભળ્યું હશે. હમેશા તેનો પાઠ કોઈની મૃત્યું પર ...

news

જલ્દી લગ્ન કરવાના 23 ઉપાય

ઘણીવાર અમે લગ્નમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવું પડે છે. બનતા-બનતા વાત બગડી જાય છે. તો ઘણી ...

Widgets Magazine