Widgets Magazine
Widgets Magazine

જાણો અંતિમ સંસ્કાર પછી સ્નાન કરવાના ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ

સોમવાર, 6 ફેબ્રુઆરી 2017 (14:18 IST)

Widgets Magazine

શમશાનમાં મૃત્યુ દેહના પછી લોકોએ સ્નાન કરે છે એના પાછળ ઘણા લોકોના ઘણા છે 
 
કોઈ પણ મૃત શરીરને કાંધો આપવું કે શવયાત્રામાં જવું બધા ધર્મોમાં પુણ્ય ગણાય છે. ધર્મશાસ્ત્રો મુજબ અંતિમ સંસ્કારના સમયે ત્યાં રહેતા માણસના જીવનની સચ્ચાઈનો આભાસ થાય છે. હમેશા જોવાય છે કે અંતિમ સંસ્કાર પછી સ્નાન કરવું જરૂરી હોય છે. જ્યારે અંતિમ સંસ્કાર પછી સ્નાન કરવા પાછળના વૈજ્ઞાનિક કારણ છે. 
 
શમશાનથી આવ્યા પછી સ્નાન કરવાના ધાર્મિક કારણ આ છે કે ઘાટ પર એવા કાર્ય હોવાથી ત્યાં નકારાત્મક ઉર્જા હોય છે. જે નબળા મનોબળ વાળા માણસને નુકશાન પહોંચાડે છે. મહિલાઓની પુરૂષોની અપેક્ષા ભાવુક હોય છે. આથી તેન શમશાન જવાની ના હોય છે. 
 
અંતિમ સંસ્કાર પછી સ્નાન કરવાના વૈજ્ઞાનિક કારણ પણ છે. અંતિમ સંસ્કાર પછી શવ વાતાવરણમાં ઉપસ્થિત સૂક્ષ્મ અને સંક્રામક કીટાણુઓથી ગ્રસિત થઈ જાય છે. તે સિવાય મૃત માણસના શવ પણ સંક્રામક રીતે ગ્રસિત થઈ જાય છે. પણ નહાવાથી સંક્રામક કીટાણું સાફ થઈ જાય છે. આથી અંતિમ સંસ્કાર પછી સ્નાન કરાય છે. 
 
 
1. મૃત્યુ થયેલ માણસની આત્માને શાંતિ મળે છે. 
 
2. આવું માન્યતા છે કે મૃત્યુ થઇ જાય છે ત્યારે આખાં પરિવાર પર સૂતક લાગી જાય છે.
 
પણ એ પાછળા આ લોજિક કે વૈજ્ઞાનિક કારણ આ છે  
 
* પહેલા હેપેટાઈટિસ સ્માલ પૉક્સ જેવી રોગોના માટે કોઈ વેક્સીનેશન નહી હતું. 
 
* અંતિમ સંસ્કાર પછી નહાવાય છે કારણકે ડેડ બોડીના જર્મસ કે જંતુ અમારા શરીરમાં ન જાય અને કોઈ રોગ નહી થાય .  



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

હિન્દુ

news

જો દરિદ્રતાથી મુક્તિ મેળવા ઈચ્છો છો તો જરૂર 1 વાર જરૂર અજમાવો આ અચૂક ટોટકા

દરિદ્રતાની માનસિકતાનો સૌથી મોટું લક્ષણ આત્મવિશ્વાસનો અભાવ છે. દરિદ્રતાનો દુખાવા ...

news

શાસ્ત્રીય રીતે કરો શુક્રવારે આ ઉપાય, ક્યારેય નહી રહે ધન અને સુખનો અભાવ

સનાતન માન્યતાનુ માનીએ તો શુક્રવારનો દિવસ ધનની દેવી લક્ષ્મીને સમર્પિત છે. આ દિવસે કરવામાં ...

news

ગુજરાતી પંચાગ - આજનુ પંચાગ

ગુજરાતી પંચાગ જાણો આજની તિથિ ચોઘડિયા અને મુહુર્ત વિશે ગુજરાતીમાં

news

બ્રહ્મા વિષ્ણુ અને મહેશમાં કોણ છે સર્વશ્રેષ્ઠ?

ભારતમાં સદીઓથી વૈષ્ણવ અને શૈવ સંપ્રદાયને માનતા વચ્ચે શ્રેષ્ઠતાનો ઝગડો થઈ રહ્યું છે. આમ તો ...