શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Updated : મંગળવાર, 27 ડિસેમ્બર 2016 (17:10 IST)

આ કારણે , છોકરાઓએ જનેઉ પહેરવા જોઈએ , તેનાથી થાય છે સ્વાસ્થય લાભ

હિંદુ ધર્મમાં 16 સંસ્કારને ખૂબ મહત્વપૂર્ણ ગણયા છે . તે સંસ્કારોમાં એક છે જએનેઉ સંસ્કાર. શું તમે જાણો છો કે આ પરંપરાના માત્ર ધાર્મિક રીતે જ નહી પણ વૈજ્ઞાનિક રીતે પણ બહુ મહત્વ છે. સાધારણ ભાષામાં જનેઉ એક એવી પરંપરા છે. જે પછી કોઈ પણ પુરૂષ પારંપરિક રીતે પૂજા કે ધાર્મિક કામમા ભાગ લઈ શકે છે. પ્રાચીન કાળમાં જનેઉ પહેરયા પછી જ બાળકને શિક્ષા પ્રાપ્ત કરવાના અધિકાર મળતું હતું. જનેઉને ઉપવીત , વ્રતબન્ધ , મોનીબન્ધ અને બ્રહ્મસૂત્ર પણ કહે છે. વેદોમાં પણ જનેઉ ધારણ કરવાની સલાહ આપી છે. તેને ઉપનયન સંસ્કાર કહે છે. ઉપનયનનો અર્થ છે કે પાસ કે નજીક લઈ જવું. અહીં પાસ લઈ જવાનું અર્થ છે બ્રહ્મ કે ઈશ્વર અને જ્ઞાન પાસે લઈ જવું. 
ધાર્મિક કારણ 
જનેઉ શું છે. તમને જોયું હશે કે બહુ ઘણા લોકો ખભાથી ડાબાથી જમણા બાજુ તરફ એક કાચો દોરો લપટ્યું રહે છે. તે દોરાને જનેઉ કહે છે. જનેઉના ત્રણ દોરાના એક સૂત્ર હોય છે. તેને સંસ્કૃત ભાષામાં યજ્ઞોપવીત કહેવાય છે. આ સૂતરથી બનેલું પવિત્ર દોરો હોય છે. જેને માણસ જમણા ખભાના ઉપર અને ડાબા બાજુના નેચે પહેરે છે. એટલે કે તેને ગળામાં આ રીતે નખાય છે કે તે જમના ખભાના ઉપર રહે. 
 
ત્રણ સૂત્ર શા માટે- જનેઉમાં મુખ્યરૂપથી ત્રણ સૂત્ર હોય છે. દરેક સૂત્રમાં ત્રન દોરા હોય છે . પહેલો દોરા તેમાં ઉપસ્થિત સૂત્ર ત્રિમૂર્તિ બ્રહ્મા , વિષ્ણુ અને મહેશના ચરણોને જણાવ્યા છે. પાંચમો અ ત્રણ આશ્રમનો પ્રતીક છે. સંન્યાસ આશ્રમમાં યજ્ઞોપવીતને ઉતારી નાખે છે. 
નવ તાર- યજ્ઞોપવીતના એક-એક તારમાં ત્રણ-ત્રણ તાર હોય છે. આ રીતે કુળ તારની સંખ્યા નવ હોય છે. આ નવ દોરા એક મુખ , બે નાક , બે આંખ, બે કાન, મળ અને મૂત્રના બે બારણા આ બધાને વિકાર રહિત રાખવા માટે હોય છે. 
 
આ પાંચ  ગાંઠ લગાવી જાય છે જ એ બ્રહ્મ , ધર્મ , અર્ધ , કામ અને મોક્ષનો પ્રતીક છે. આ પાંચ જ્ઞાનેન્દ્રી અને પંચ કર્મને પણ જણાવે છે.