શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Updated : સોમવાર, 6 ફેબ્રુઆરી 2017 (17:14 IST)

જાણો અંતિમ સંસ્કાર પછી સ્નાન કરવાના ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ

શમશાનમાં મૃત્યુ દેહના દાહ સંસ્કાર પછી લોકોએ સ્નાન કરે છે એના પાછળ ઘણા લોકોના ઘણા અંધવિશવાસ છે 
 
કોઈ પણ મૃત શરીરને કાંધો આપવું કે શવયાત્રામાં જવું બધા ધર્મોમાં પુણ્ય ગણાય છે. ધર્મશાસ્ત્રો મુજબ અંતિમ સંસ્કારના સમયે ત્યાં રહેતા માણસના જીવનની સચ્ચાઈનો આભાસ થાય છે. હમેશા જોવાય છે કે અંતિમ સંસ્કાર પછી સ્નાન કરવું જરૂરી હોય છે. જ્યારે અંતિમ સંસ્કાર પછી સ્નાન કરવા પાછળના વૈજ્ઞાનિક કારણ છે. 
 
શમશાનથી આવ્યા પછી સ્નાન કરવાના ધાર્મિક કારણ આ છે કે શમશાન ઘાટ પર એવા કાર્ય હોવાથી ત્યાં નકારાત્મક ઉર્જા હોય છે. જે નબળા મનોબળ વાળા માણસને નુકશાન પહોંચાડે છે. મહિલાઓની પુરૂષોની અપેક્ષા ભાવુક હોય છે. આથી તેન શમશાન જવાની ના હોય છે. 
 
અંતિમ સંસ્કાર પછી સ્નાન કરવાના વૈજ્ઞાનિક કારણ પણ છે. અંતિમ સંસ્કાર પછી શવ વાતાવરણમાં ઉપસ્થિત સૂક્ષ્મ અને સંક્રામક કીટાણુઓથી ગ્રસિત થઈ જાય છે. તે સિવાય મૃત માણસના શવ પણ સંક્રામક રીતે ગ્રસિત થઈ જાય છે. પણ નહાવાથી સંક્રામક કીટાણું સાફ થઈ જાય છે. આથી અંતિમ સંસ્કાર પછી સ્નાન કરાય છે. 
 
 
1. મૃત્યુ થયેલ માણસની આત્માને શાંતિ મળે છે. 
 
2. આવું માન્યતા છે કે મૃત્યુ થઇ જાય છે ત્યારે આખાં પરિવાર પર સૂતક લાગી જાય છે.
 
પણ એ પાછળા આ લોજિક કે વૈજ્ઞાનિક કારણ આ છે  
 
* પહેલા હેપેટાઈટિસ સ્માલ પૉક્સ જેવી રોગોના માટે કોઈ વેક્સીનેશન નહી હતું. 
 
* અંતિમ સંસ્કાર પછી નહાવાય છે કારણકે ડેડ બોડીના જર્મસ કે જંતુ અમારા શરીરમાં ન જાય અને કોઈ રોગ નહી થાય .