આ એક એવું દેશ, જ્યાં SEX રૂપિયા આપીને નહી પણ, લઈને કરવાની છૂટ

બુધવાર, 12 એપ્રિલ 2017 (17:07 IST)

Widgets Magazine

ફ્રાંસમાં વેશ્યાવૃતિ પર રોક લગાવા માટે સંસદમાં એક નવો કાનૂન પાસ કરાયું છે. આ કાનૂનમાં આ દેશમાં હવે પૈસા આપીને કરવાની રોક લગાવી છે , પણ પૈસા લઈ સેક્સ કરવાની છૂટ પૂરી રીતે મળી ગઈ. 
ફ્રાંસમાં હવે સેક્સ ના બદલે બુગતાન કરતા માણસને   3750 યૂરો (2,84,752 રૂપિયા) સુધીનો દંડ ભરવું પડશે. પહેલી વરા પકડાતા પર સજાના રીતે 1500 યૂરોના દંડ થશે. જો કોઈ માણસ ફરીથી અપરાધ કરતા પકડાયું છે તો દંડની રકમ વધી જશે. 
 
આ કાનૂનનો ઉદ્દેશ્ય વિદેશી દલાકના નેટવર્કને તોડવું અને આ યૌંકર્મિઓની મદદ કરવું છે જે આ ધંધાથી બહાર આવવા ઈચ્છે છે. આ વિવાદાસ્પદ કાનૂનને ફ્રાંસની સંસદમાં પાસ થવા બે વર્ષથી વધારેનો સમય લાગ્યું છે. અને તેના પર ફ્રાંસીસી સંસદના બન્ને સદનનાના વચ્ચે ખોબ મતભેદ રહ્યા છે. વિધેયક પર અંતિમ વિવાદના 
સમયે યૌનકર્મિઓના સમૂહએ પેરિસમાં સંસદ સામે પ્રદર્શન પણ કર્યું. 
 
આ કાનૂનથી આશરે 30 થી 40 હજાર યૌનકર્મીનો ગુજરાન પર સીધો અસર પડશે. સમર્થકોનું માનવું છે કે તે લાગૂ હોવાથી અવૈધ દેહ વ્યાપાર કરતા ગિરોહોના નેટવર્કથી લડવામાં મદદ મળશે. કાનૂન મુજબ એવી વિદેશી યૌનકર્મી જે દેહ વ્યાપર મૂકી કોઈ બીજું કામ કરવા ઈચ્છે તેણે ફ્રાંસમાં રહેતા અસ્થાઈ પરમિટ પણ અપાશે. 
 
સમાજવાદી સાંસદ માઉડ ઓલિવરએ તેમના ચુકાદામાં કહ્યું કે સૌથી મુખ્ય પહલૂ આ છે કે તેને યૌનકર્મીને ખૂબ મદદ મળશે, અમે તેને ઓળખ પત્ર આપીશ કારણકે અમે  ખબર છે કે 85 ટકા યૌનકર્મી દેહ વ્યાપાર કરતા ગિરોહના શિકાર બને છે. ફ્રાંસના ગૃહ મંત્રાલય મુજબ દેશમાં રહેલ યૌનકર્મીમાં થી 80-90 ટકા વિદેશી છે અને તેમાંથી વધારેપણું દેહ વ્યાપાર કરતા ગિરોહની શિકાર બની છે. આ 2003માં બનેલ કાનૂનની જગ્યા લેશે. જેમાં દેહ વ્યાપાર માટે યૌન કર્મીની સજાનો પ્રાવધાન હતું. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

માત્ર ઈંડિયનસ કપલ્સ જ કરે છે લગ્નની પહેલી રાત આ કામ

લગ્નને લઈને દરેક દેશમાં જુદા-જુદા પરંપરાઓ નિભાઈ જાય છે. જો અમે ભારતની વાત કરે તો અહીં ...

news

તમને લૂ થી બચાવશે આ 5 અસરદાર ઉપાયો

ગરમીની ઋતુ આવી ગઈ છે અને આ દિવસોમાં લૂ લાગવી સામાન્ય વાત છે. ઉલ્લેખનીય છે કે લૂ લાગવાનુ ...

news

સવારના સમયે બનાવશો સંબંધ તો મળશે આ ફાયદા

પરિણીત જીવનને આગળ વધારવા માટે પાર્ટનરમાં આપસી પ્રેમ હોવું બહુ જરૂરી છે. પતિ પત્નીના વચ્ચે ...

news

સત્તૂ છે ગરમીનો હેલ્થ ટોનિક - સાંધાના દુ:ખાવામાં પણ આપે છે રાહત

ગરમીમાં સત્તૂનો ઉપયોગ વધુથી વધુ કરવો જોઈએ. તેને હેલ્થ ડ્રિંકના રૂપમાં સવારમાં એક ગ્લાસ ...

Widgets Magazine