Widgets Magazine

સેક્સ કરતા સમયે થઈ શકે છે ગંભીર ઇજાઓ

મંગળવાર, 9 મે 2017 (00:27 IST)

Widgets Magazine

કરવાના અનેક ફાયદા જોડાયેલા છે. પણ જો સાવધાની ન રાખી તો સેક્સ દરમ્યાન ગંભીર ઇજા પણ થઇ શકે છે. અત્યારે જ આ વાત સામે આવી છે. 
romance
એક શોધ પ્રમાણે બ્રિટનમાં 20થી વધારે વ્યક્તિ સેક્સ દરમ્યાન ઇજાગ્રસ્ત થયા હતા. બ્રિટિશ એક્ટર લેસ્લી એશએ એ વાતનો સ્વીકાર કર્યો છે કે ફુટબોલર ઇજ્વંડ લી ચેપમેન સાથે સેક્સ દરમ્યાન તેની પાસડી તૂટી ગઇ હતી. આ  અંગે સિંગર રોલેશ હ્યુમ્સે પણ જણાવ્યું છે કે સેક્સ કરતી વખતે તે એટલો ઉત્તેજીત થઇ ગયો કે તેને 
ઇમરજન્સીમાં સારવાર માટે જવું પડ્યું હતું.
 
આવી જ એક ઘટના મેનચેસ્ટર હોસ્પિટલમાં જોવા મળી જ્યાં એક 69 વર્ષના વ્યક્તિ 36 કલાસ સુધી ગુપ્તાંગથી સેક્સ એડને કાઢવામાં સફળતા ન મળી તો ફાયરફાઇટર્સને બોલાવીને સેક્સ એડને કાપવું પડ્યું હતું. ઘણી વાર યુગલ સેક્સ દરમ્યાન કેટલીક એડવેન્ચરસ અને બેદકરકારી કરે  છે. જેના કારણે તેમને ગંભીર પરીણામો ભોગવવા પડે છે. 
 
કેવી રીતે થાય છે ઈજા 
 
-wrong પોજઈશન કે કંફર્ટ પોજીશનમાં સેક્સ ન કરવાથી થઈ શકો છો ઈજાગ્રસ્ત 
- આરામદાયક જગ્યા એટલે કે બેડ સિવાય સોફા ખુરશી કે ટેબલ પર સેક્સ કરવાથી પણ ઇજા થઇ શકે છે 
- તે સિવાય હો તમે વીક છો અને ફિટ નહી છો ત્યારે પણ તમે ઈજાગ્રસ્ત થઈ શકો છો. 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

અહીં ભાઈની પત્ની સાથે બનાવાય છે સંબંધ

સમય કેટલું પણ બદલી ગયું હોય પણ આજે પણ કેટલીક એવી જગ્યા છે જ્યાં મહિલાઓ સાથે અત્યાચાર કરાય ...

news

Health Tips - ખૂબ લાભકારી હોય છે શેરડીનો રસ... પણ પીતા સમયની આ નાનકડી ભૂલ તેને ઝેર ન બનાવી દે

ગરમીમાં લોકો સૌથી વધુ પીણા પદાર્થોમાં શેરડીનો રસ પીવો પંસંદ કરે છે. શેરડીનો રસ આરોગ્યના ...

news

શરીર પર રગડવું Alcohol,મળશે ઘણા ફાયદા

દારૂ પીવું આરોગ્ય માટે હાનિકારક છે પણ તેને શરીર પર રગડવાથી ઘણા ફાયદો હોય છે. ઘાને જલ્દી ...

news

ખાલી પેટ લીંબૂ પાણી પીવાથી રોગ રહેશે દૂર

લીંબૂ ભોજનના સ્વાદતો વધારે છે. સલાદ કે ચાટકે શાક પર લીંબૂ નિચોડીને ખાવાથી જુદા જ મજો છે. ...