સ્તન Breastની સાઈઝ ઘટાડવાના 19 ઉપાય

મંગળવાર, 21 ફેબ્રુઆરી 2017 (16:44 IST)

Widgets Magazine

સ્તનને નાના કરવાના 19 ઘરેલૂ ઉપાય 
એક બાજુ તો સ્તનના આકાર નાનુ હોવું, મહિલાઓમાં હીન ભાવના ભરી નાખે છે. તો બીજી બાજુ સ્તનના આકાર બહુ વધી જતા પણ તેમના માટે પરેશાની ઉભી કરે છે. સ્ત્નના આકાર ન બહુ નાનુ કે ન બહુ મોટો હોવું જોઈએ. સ્તનનો આકાર વધારે વધી જતાથી મહિલાઓને કરોડરજ્જુની અને ખભાના દુખાવાની સમસ્યા થઈ શકે છે . તો આવો જાણીએ ક્યાં ઉપાય અને તરેકા અજમાવીને તમે તમારા સાઈઝ ઘટાડવાના ઉપાય 
સ્તન નો આકાર  ઘટાડવાના ઉપાય 
* જો તમે જાડા છો તો પહેલા તમારું વજન ઓછું કરો. વજન ઓછું કર્યા વગર જાડી મહિલાઓના સ્તનના આકાર ઘટી શકતા નથી. 
* યોગ્ય ફિટીંગની બ્રા પહેરો.યોગ્ય ફિટિંગ વાળા બ્રા સ્તનને બેડોલ થતા રોકે છે. 
* પેકેટ બંદ અને ડિબ્બા બંદ વસ્તુઓ, તળેલી વસ્તુઓ ઓછી ખાવી. 
* રોજ કાર્ડિયો એરોબિક્સ કરવા શરૂ કરી નાખો. તેનાથી સ્તનની ચરબી ઓછી થશે. 
* સાઈકિલિંગ કે બ્રિસ્ક વાક કરવા શરૂ કરો. તેનાથી તમારા સ્તનની ચરબી ઓછી થશે. 
* જો તમે એવા ડાંસ સ્ટેપસ કરો છો જેનાથી છાતીન ભાગમાં મૂવમેંટ થાય, તો આ પણ સ્તનને આકાર ઓછું કરવામાં મદદ કરશે. 
* મસાજથી સ્તનની ચરબીને ઓછું કરી શકાય છે. આમ તો આ રીતે સ્તનના આકાર ઓછું થવામાં થૉડું સમય લાગશે. મસાજ માટે તમે કોઈ પણ પ્રાકૃતિક તેલનો ઉપયોગ કરી શકો છો. 
* એક કપ ગર્મ પાણીમાં વાટેલું આદું અને એક ચમચી મધ મિક્સ કરી પીવો. આ સ્તનની ચરબીને ઓછું કરવાનો એક અસરદાર ઉપાય છે. 
* એક દિવસમાં બે વાર ગ્રીન ટી પીવાથી સ્તનના આકારને ઓછું કરવામાં મદદ મળે છે. 
* અઠવાડિયામાં બે વાર, ઈંડાના સફેદ ભાગમાં એક ચમચી ડુંગળીના રસ મિક્સ કરી પીવાથી તમારા સ્તનમાં કઠોરતા આવશે અને તેમનો આકાર ઓછું જોવાવા લાગશે. 
* એક મુટ્ઠી લીમડા(પાન)ને ઉકાળીને(બાફીલો) , તેમાં હળદર અને એક ચમચી મધ મિક્સ કરો. પછી પાણી સાથે તેને ખાવો. થોડા અઠવાડિયામાં અસર જોવાવા મળાશે. 
* ભોજન સમયથી કરવું અને ભૂખથી થોડું ઓછું ખાવો. 
* ઘરનો ભોજન ખાવો અને જંક ફૂડ કદાચ ન ખાવા. 
* પૂરતી  ઉંઘ લો અને સવારે જલ્દી ઉઠીને વ્યાયામ કરો. સવારે-સવારે સેર પર જવો. 
* દિવસમાં બે વાર શૌચ જવાની ટેવ નાખો. એક વાર સવારે -સવારે અને એક વાર રાત્રે સૂતા પહેલા. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

પરીક્ષા આપવા જતા પહેલા ખાવો કેળા, યાદશક્તિ રહેશે મજબૂત

પરીક્ષા આપવા પહેલા જો જો તમે કેળાનો સેવન કરો છો તો શત-પ્રતિશત તમે પેપર લખીને જ આવશો. આ ...

news

હેલ્થ ટિપ્સ - સવારે ઉઠતા જ ચા પીવો છો તો આટલુ જરૂર વાંચી લો

ચા જે ભારતને અંગ્રેજોની દેન છે. પહેલા તો લોકો આના વિશે જાણતા પણ નહોતા પણ આજે લોકો ઘરે ...

news

સેક્સ કરવું મૂકી દો તો થશે આ 6 નુકશાન

દરરોજની બીજી જરૂરિયાતની રીતે સેક્સ પણ એક જરૂરત છે. આમતો અમારા સમાજમાં અત્યારે પણ આ વિષયને ...

news

સેક્સ પહેલા એસ્પ્રિન ખાતી મહિલાઓને થાય છે છોકરો

સેક્સથી પહેલા એસ્ર્પિન ખાતી મહિલાઓને હોય છે છોકરો, શોધકર્તાઓનો દાવો કર્યા છે કે સંબંધ ...

Widgets Magazine