લગ્ન પહેલા સેક્સ કરશો તો ઉઠાવવા પડશે આ નુકશાન

શુક્રવાર, 22 જૂન 2018 (18:53 IST)

Widgets Magazine


આજકાલના યુવાનો લગ્ન પહેલા સેક્સને ખૂબ સામાન્ય સમજે છે.  તેમને કરવુ ઘણુ કુલ લાગે છે. પણ શુ આપ જાણો છો કે આવુ કરવુ તમારે માટે નુકશાનદાયક બની શકે છે. જી હા લગ્ન પહેલા સેક્સ કરવાના કેટલક પણ હોય છે. આવો અમે તમને બતાવીએ કે લગ્ન પહેલા સેક્સ કરવથી તમને શુ નુકશાન થઈ શકે છે. 
 
- કેટલાક કપલ્સ સગાઈ પછી કે લગ્નના થોડા દિવસ પહેલા સંબંધ બનાવી લે છે. પણ જો બંને પાર્ટનર્સમાંથી કોઈપણ એક સેક્શુઅલી ખુદને નથી અનુભવતો તો તે સંબંધ તોડી શકે છે. 
- કેટલાક લોકો કોઈ એક વ્યક્તિ સાથે સંબંધ બનાવ્યા પછી તેની સાથે બોરિયત અનુભવ કરવા માંડે છે.  તેમને એક ફરિયાદ હોય છે કે હવે તેમના સંબંધથી થઈ ચુક્યુ છે.  આવામાં તેઓ લગ્ન રોકવાની કોશિશ કરતા રહે છે. 
 
- જો તમે લગ્ન પહેલા કોઈ અન્ય વ્યક્તિ સાથે સેક્શુઅલ અને ઈમોશનલી ઈંવોલ્વ છો તો એ તમારા લગ્ન માટે ખતરનાક સાબિત થઈ શકે છે. આવામાં લગ્ન તો છોડો તમારી જીંદગી પણ બરબાદ થઈ શકે છે. 
 
- લગ્ન પહેલા સંબંધ બનાવવાનુ કારણ યૌન રોગ થવાની શક્યતા પણ હોઈ શકે છે કે પછી તમે પ્રેગનેંટ પણ રહી શકો છો. આવામાં જરૂરી નથી કે તમારો પાર્ટનર તમારો સાથ આપે તેથી બને તેટલુ સાચવીને ચાલો. 
 
- જો તમે કોઈ એવી વ્યક્તિ સાથે સેક્સ રિલેશનમાં છે જે તમારે કાબેલ નથી તો તમે ફક્ત એ માટે તેની સાથે લગ્ન નહી તોડવા માંગો કારણ કે તમારા બંને વચ્ચે શારીરિક સંબંધ બની ચુક્યા છે. પણ કોઈપણ સંબંધના સફળ થવા માટે બંને પાર્ટનરનુ એક બીજા માટે કંપૈટિબલ હોવુ ખૂબ જરૂરી છે. 
- જે લોકો અનેક વર્ષોથી એક બીજાને ડેટ કરી રહ્યા છે અને તેમની વચ્ચે સેક્શુઅલ રિલેશન પણ બની ચુક્યા છે, તેમની વચ્ચે બોરિયતનો એહસાસ વધુ જલ્દી થવા માંડે છે. 
 
આ રીતે લગ્ન પહેલા સેક્સ તકલીફમાં નાખી શકે છે. જો તમે પણ રિલેશનશિપમાં છો તો મારી સલાહ છે કે બીજા કરતા વધુ ખુદ પર વિશ્વાસ કરો. એ જ કરો જે તમારી માટે યોગ્ય છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

શંખ વગાડવાથી શરીરને મળે છે આ ચમત્કારિક લાભ

હિંદુ ધર્મમાં માં શંખને વધારે મહત્વ આપવામાં આવે છે. મોટાભાગે શંખ બધાના ઘરમાં હોય જ -શું ...

news

સૂતા પહેલા ન ખાશો આ 4 વસ્તુઓ, નહિ તો શરૂ થઈ જશે બીમારીઓ...

આજકાલ મોટાભાગના લોકો જંક ફૂડ ખાવુ પસંદ કરે છે પણ તેનો પણ એક યોગ્ય સમય હોવો જોઈએ. ખોટા ...

news

ખૂબ જ ફાયદાકારી હોય છે આ ફૂલથી બનેલી બ્લૂ ટી, અનેક બીમારીઓ કરે દૂર

જે લોકો પોતાના આરોગ્યનો ખાસ ખ્યાલ રાખે છે એ લોકો મોટેભાગે ગ્રીન ટી કે બ્લેક ટી પીવી પસંદ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine