Widgets Magazine

દીકરા માટે માં એ બોલાવી કૉલગર્લ

શુક્રવાર, 14 જુલાઈ 2017 (14:05 IST)

Widgets Magazine

અત્યાર સુધી તમે માતા અને દીકરાના ઘણા બનાવ સાંભળ્યા હશે, પણ આજે જે ખબરને અમે તમને જણાવી રહ્યા છે, તેને ઓળખ્યા પછી તમે જરૂર હેરાન રહી જશો. ખબર મુજબ ઈંગ્લેંડની એક મહિલા કેથી લેટ્ટી તેમના દીકરા જૂલીયસની લવ લાઈફને પૂરો કરવા માટે કાલગર્લનો સહારો લીધું છે. 
 
આ વાતનો ખુલાસો કરતા કેથીએ કેહવું છે કે તેણે એવા આ માટે કર્યું કારણકે એ ઈચ્છતી હતી કે તેનો દીકરો વિશે કઈક શીખી શકે. 
 
કેથી એ જણાવ્યું કે એ રાત્રે જૂલીયસએ મારાથી પૂછ્યું કે"શું મારી ક્યારે કોઈ ગર્લફ્રેંડ નહી બની શકે? કોઈ મને મહત્વ નહી આપતો. દરેક વાત રિકેકશન મને તોડી રહ્યું છે. હું શું કરૂં. આ પર કેથીએ ગાઢ આઘાત લાગ્યું દીકરાની વાત દિલ પર લાગી ગઈ. 
 
તેથી તેમના દીકરાને ડિપ્રેશનમાં જતા જોઈ કેથીએ એક એવું  નિર્ણય લીધા જે એક માં કયારે નહી લેવા ઈચ્છતી. તેને દીકરાના રોમાંસની ચાહ ખત્મ કરબવા માટે કોલગર્લનો સહારો લીધો. 
 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

જાંબુ ખાવામાં સ્વાદિષ્ટ હોય છે ... એટલું જ ગુણકારી પણ....

જાંબુ ખાવામાં બહુ સ્વાદિષ્ટ હોય છે. સ્વાદિસ્ટ હોવાની સાથે જ તેના ઘના ઔષધીય ગુણ પણ છે. ઘણા ...

news

ગુસ્સો તરત ગાયબ થઈ જશે અજમાવો આ ટિપ્સ

ગુસ્સા માણસ માટે ખૂબ હાનિકારક હોય છે. નાની-નાની વાત પર ગુસ્સા આવવાથી પરિવારના બાકી સભ્ય ...

news

Tips for Men - આ વસ્તુઓ ખાશો તો ક્યારેય તમારી પૌરૂષ શક્તિમાં કમી નહી આવે

બિઝી શેડ્યૂડ અને યોગ્ય ખાન-પાન ન હોવાથી શરીર કમજોર પડી જાય છે. જેનો આભાસ આપણને રાત્રે થાય ...

news

Health- ગોળ અને ચણા સાથે ખાવાના 4 ફાયદા

ગોળ આરોગ્ય માટે બહુ જ ફાયદાકારી હોય છે. તેમાં પર્યાપ્ત માત્રામાં આયરન હોય છે. તેના સેવનથી ...