સેક્સ ન કરવાથી થઈ શકે છે આ ગંભીર રોગ

બુધવાર, 25 જાન્યુઆરી 2017 (14:48 IST)

Widgets Magazine

પરિણીત જીવનમાં પ્રેમ અને વિશ્વાસ ન હોય તો એ વધારે સમય નહી ટકી શકતી. તે સંબંધને મજબૂત બનાવા પણ બહુ જરૂરી છે. ઘણી વાર પતિ-પત્નીમાં વિવાદ થઈ જાય છે અને તે લાંબા સમય સુધી નહી બનાવતા તેમનો અસર તેમના સંબંધો પર તો હોય છે સાથે જ તેમના શરીર પર પણ હોય છે. અત્યારે આ  વાત પર શોધ કરાયા છે. શોધમાં મળ્યું કે લાંબા સમય સુધી સંબંધ બનાવઆથી તનાવ દૂર હોય છે. 
love tips
શોધ મુજબ જે લોકો 15 દિવસમાં એક વાર સંબંધ બનાવે છે તે બીજાની અપેક્ષા તનાવના શિકાર ઓછા હોય છે. સંબંધ બનાવવાના સમયે એંડિર્ફિન અને ઑક્સીટોસિન નામનો હાર્મોન નિકળે છે જેનાથી ખુશીનો અનુભવ હોય છે. શોધ મુજબ જે પુરૂષ સંબંધ બનાવવા બંદ કરી નાખે છે. તેમાં પ્રોસ્ટેટ કેંસર થવાનો ખતરો વધી જાય છે. ત્યાં જ જે પુરૂષ નિયમિત સંબંધ બનાવે છે તેમાં આ કેંસર થવાના ખતરા 20 ટકા ઓછા થઈ જાય છે. 
 
સંબંધ ન બનાવાથી ઈમ્યૂન સિસ્ટમ પર પણ પ્રભાવ  પડે છે. શોધમાં મેળવ્યું કે જે લોકો અઠવાડિયામાં એક વાર કે 2 વાર સંબંધ બનાવે છે. તેમનો શરીર ઘણા રોગોથી બચ્યું રહે છે. અ સિવાય સંબંધમાં દૂરી આવે છે. ઘણી વાર રિલેશનશિપમાં આ કમીના કારણે લોકો તેમના માટે બીજો પાર્ટનર શોધવા લાગે છે. એવા પાર્ટનરની શોધ કરે છે જે તેમની દરેક ઈચ્છા પૂરી કરી શકે. 
 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

ભાત(Rice) ખાવાના આ નુકશાન વિશે જરૂર જાણી લો

આપણામાંથી ઘણા લોકો ભાત ખાવાના ખૂબ શોખીન હોય છે. પણ એ લોકોને ભાતનુ વધુ સેવન કરવાથી થનારા ...

news

સંભોગ કરતા સમયે ધ્યાન રાખવાની ટીપ્સ Better Sex Life Tips

હમેશા જોવાયું છે કે વધારેપણ પુરૂષ , મહિલાને સેક્સમાં પૂઋણ આનંદ કે ચરમ સુખની પ્રાપ્તિ ...

news

તમારી જીભ પર જામેલી સફેદ પરતને આ રીતે સાફ કરો

મોઢાની સફાઈના નામ પર મોટાભાગના લોકો ફક્ત દાંતની સફાઈ કરે છે. આવામાં તેઓ જીભ પર જામેલી ...

news

હીંગનું પાણી છે કેટલું લાભકારી, જરૂર જાણો

ભોજનમાં સ્વાદ અને સુગંધ માટે હીંગનો પ્રયોગ ખાસ રૂપથી કરાય છે અને પેટ માટે પણ તે ખૂબ ...

Widgets Magazine