સેક્સમાં ચરમ સુખ મેળવવાની 4 ટિપ્સ

મંગળવાર, 29 મે 2018 (20:00 IST)

Widgets Magazine

સેક્સમાં
 
સેક્સમાં ચરમ સુખ સુધી પહોંચવુ - સેક્સ સેક્સ  હોય છે અને પ્રેમ પ્રેમ.  પ્રેમ હોય છે તો સેક્સ હોય છે અને સેક્સ કરતી વખતે લોકો એકબીજા પ્રત્યે પ્રેમ દર્શાવે છે. પણ જ્યારે સેક્સ મન મુજબ ન હોય તો .. ??? મતલબ સેક્સમાં ચરમ આનંદની પ્રાપ્તિ ન હોય તો.. ??? તેનો મતલબ એ તો નથી કે પ્રેમ નથી રહ્યો. તેનો મતલબ એ છે કે મસ્તિષ્ક અને શરીર વચ્ચે પુરો તાલમેલ નથી. કારણ કે સેક્સમાં ચરમ સુખ મેળવવા માટે મસ્તિષ્ક અને શરીર વચ્ચે તાલમેલ ખૂબ જરૂરી હોય છે. જો તમે આ તાલમેલ નથી બેસાડી શકતા અને સેક્સમાં ચરમ સુખ નથી મળી રહ્યુ તો સંભોગ 
દરમિયાન પુર્ણ સંતુષ્ટિ મતલબ ઓર્ગેજ્મ મેળવવા માટે આ ચાર રીતે અપનાવો.  આ તમને સેક્સના આસીમ આનંદથી વિભોર કરી દેશે. 
 
 
1. સેડ્યૂસ કરો - સેક્સની શરૂઆત હંમેશા પાર્ટનરને સેડ્યૂસ કરીને કરો.  કારણ કે સેક્સમાં સુખ મેળવવાની પ્રથમ શરત છે કે તમારો પાર્ટનર એ માટે માનસિક રૂપે તૈયાર હોય.  તેથી તમારી રોમાંટિક અને ડર્ટી વાતોથી, હાથના એક્શનથી અને બૉડી લૈગવેઝથી પાર્ટનરને સેડ્યૂસ કરો. આવુ કરવાથી પાર્ટનરની સેક્સની ઈચ્છા જાગૃત થશે. જ્યા સુધી તે સેક્સ કરવા માટે સંપૂર્ણ રીતે ઉત્તેજીત ન થાય ત્યા સુધી સેક્સ શરૂ ન કરો. ત્યા સુધી ફક્ત સેડ્યૂસ કરો. 
2. સેનસેશન - યૌન ક્રિયાનુ પુણ સુખ ત્યારે પ્રાપ્ત થશે જ્યારે તમારી સંપૂર્ણ ઈન્દ્રિયો એ દરમિયાન એ ક્રિયામાં સામેલ રહે. બધી ઈંદ્રિયોને આ ક્રિયામાં સામેલ કરવા માટે પાર્ટનરના વિવિધ અંગોમાં સેનસેશન જગાવો.  આ માટે સેક્સી રીતે પાર્ટનરના કામુક અંગોને ટચ કરો.  તેનાથી પાર્ટૅનર વિવિધ અંગ સેક્સ માટે ઉત્તેજીત થશે અને સેક્સમાં ગતિ આવશે.  જેનાથી ચરમ સુખ સુધી પહોંચવામાં મદદ મળશે. 
 
3. સમર્પિત કરો - જ્યારે પાર્ટનર સંપૂર્ણ રીતે ઉત્તેજીત થઈ જાય અને તમને લાગે કે તમારો પાર્ટનર તમારી સહમતિ ઈચ્છે છે તો તમે સમર્પણ કરી દો.  કારણ કે તમારો પાર્ટનર સંપૂર્ણ રીતે ઉત્તેજીત થઈ ગયો છે. આવામાં તેને વધુ રાહ જોવડાવવાથી મૂડ ખરાબ થઈ શકે છે.  આ સમર્પણ પછી સંપૂર્ણ રીતે સેક્સનો આનંદ ઉઠાવો અને હવે પ્રેમ માટે નહી ખુદની ખુશી માટે અને ફક્ત સેક્સ માટે સેક્સ કરો. 
4. સેક્સ પછી પ્રેમ - સેક્સ કર્યા પછી તમે બંનેને થાક લાગે એ દેખીતુ છે.  પણ સેક્સ પછી સૂઈ ન જશો કે ન આરામ કરો. (પણ હા તેનો મતલબ એ નથી કે સ્ત્રીઓ વાત કરવી શરૂ કરી દે. સેક્સ પછી પુરૂષોને વાત કરવી બિલકુલ પસંદ નથી.)  આ યૌન ક્રિયા દરમિયાન અને પછી પાર્ટનરને બાહુપાશમાં લઈને, આળમાં આંગળીઓ ફેરવતા તમારી ઈચ્છાઓ, ભાવનાઓ અને સુખને સાથીને મુક્ત થઈને કહો. વચ્ચે વચ્ચે તેમના કાન પાસે તેમની છાતી પર કિસ કરતા રહો.  તેનાથી તેમને અસીમ સુખની પ્રાપ્તિ થશે અને બની શકે કે તમને એકવાર ફરી સેક્સનો આનંદ મળી જાય. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

અહીં સુહાગરાતે પલંગ ઉપર પાથરવામાં આવે છે સફેદ ચાદર, ગામના લોકો માંગે છે વર્જિનિટીનું પ્રુફ

આજે પણ આ સમાજમાં મહિલાઓને પગલાં -પગલાં પર તેમની પવિત્રતાની સાક્ષી આપવી પડે છે. આવું કે એક ...

news

એક્ઝિમા(eczema)ના 3 અસરકારક ઘરેલુ ઉપચાર

1. એલોવેરા - એલોવેરા ત્વચાને ગ્લો કરવા માટે સર્વોત્તમ છે અને એક્ઝિમાને કારણે શુષ્કતાને ...

news

Home Remedies - સ્વાદિષ્ટ કેરીના આરોગ્યની દ્રષ્ટિએ ફાયદા જાણો(See Video)

કુમળી કેરી (ખાખટી) કંદરોડ, પ્રમેહ, યોનીદોષ, વ્રણ તથા અતિસારનો નાશ કરે છે પિત, વાત, કફ અને ...

news

ભોજન પછી ભૂલીને પણ ન કરવું આ 5 કામ

ઘણી વખત ખોટા ફૂડ કોમ્બિનેશનના કારણે હેલ્થ પ્રોબ્લેમનો સામનો કરવો પડે છે. આથી ગેસ અને ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine