Widgets Magazine

Tips for Men - આ વસ્તુઓ ખાશો તો ક્યારેય તમારી પૌરૂષ શક્તિમાં કમી નહી આવે

શુક્રવાર, 7 જુલાઈ 2017 (19:14 IST)

Widgets Magazine
100 days of love

બિઝી શેડ્યૂલ  અને યોગ્ય ખાન-પાન ન હોવાથી શરીર કમજોર પડી જાય છે. જેનો આભાસ આપણને રાત્રે થાય છે. જો ખુદને હેલ્ધી મેન બનાવવા માંગો છો તો આજે આ વસ્તુઓ ખાવી શરૂ કરી દો. પછી જુઓ તમારી તાકત કેટલી વધે છે. 
 
ટિપ્સ 
 
1. બરાબર માત્રામાં સફે ડુંગળીનો રસ મધ આદુનો રસ અને ઘી નુ મિશ્રણ તૈયાર કરી લો. તેને 21 દિવસ સુધી સતત ખાવાથી ગજબની પૌરૂષ શક્તિ મળે છે. 
2. રાત્રે સૂતા પહેલા લસણનીબે કળી ખાઈ લો. પછી થોડુ પાણી પીવો પછી જુઓ બેડ પર કેવી તાકત મળે છે. 
3. આમળાના ચૂરણમાં ખાંડ વાટીને મિક્સ કરી લો. સૂતા પહેલા એક ચમચી આ પાવડરનુ સેવન કરો.  ત્યારબાદ થોડુ પાણી પીવો. જેવી તાકત ઈચ્છો છો એવીજ મળશે. 
4. કેળા પુરૂષની શક્તિને વધારનારુ ફળ છે. જો રોજ એક ગ્લાસ દૂધ સાથે એક કેળુ ખાશો તો ખુદને ક્યારેય કમજોર નહી પામો. 
5. છુઈ મુઈના બીજને 4-5 ગ્રામ પાવડર એક ગ્લાસ દૂધમાં મિક્સ કરીને સૂતા પહેલા પીવો. ખુદને કોઈ હીરોથી ઓછા નહી આંકો. 
6. બે ચમચી મેથી દાણાનુ જ્યુસમાં અડધી ચમચી મધ નાખીને રોજ રાત્રે ખાવાથી શરીરની પોંટેસી વધે છે. 
7. પોટેંસી વધારવા માટે કાચી ભીંડી ચાવીને ખાવ. પછી જુઓ રાત્રે તેની શુ અસર થાય છે. 
8 પિજ્જા બર્ગર જેવા જંક ફૂડ પણ શારીરિક કમજોરીનું કારણ હોઈ શકે છે. બીજી બાજુ વધુ પ્રમાણમાં ઘી-દૂધ મેવા મીઠાઈ ખાવા પણ આયુર્વેદની દ્રષ્ટિથી સારુ નથી. તેનાથી શરીરની તાકત ક્ષીણ થઈ જાય છે. 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

Health- ગોળ અને ચણા સાથે ખાવાના 4 ફાયદા

ગોળ આરોગ્ય માટે બહુ જ ફાયદાકારી હોય છે. તેમાં પર્યાપ્ત માત્રામાં આયરન હોય છે. તેના સેવનથી ...

news

દૂધમાં મિક્સ કરો આ વસ્તુઓ મળશે અનેક બીમારીઓથી છુટકારો

દૂધ પીવુ મોટાભાગના લોકોને પસંદ નથી હોતુ. પણ આ આરોગ્ય માટે ખૂબ લાભકારી છે. તેને પીવાથી ...

news

Clapping - માત્ર તાળી વગાડવાથી દૂર થશે આ રોગ

ખુશીના અવસર પર ધાર્મિક સ્તુતિમાં ઉત્સાહ વધારવા પ્રોત્સાહન આપવા અને અભિવાદન માટે સૌથી સરળ ...

news

Health Tips - બીટના જ્યુસને મધ સાથે મિક્સ કરીને પીવાના બેમિસાલ ફાયદા જાણો છો

બીટ આરોગ્ય માટે ખૂબ જ લાભકારી હોય છે. આ શરીરમાં થનારી બીમારીઓથી બચાવે છે. તેનુ જ્યુસ ...