Widgets Magazine
Widgets Magazine

Love tips- રોમાંસ વધારવામાં કારગર થશે આ ઉપાય

બુધવાર, 31 મે 2017 (09:53 IST)

Widgets Magazine

 
 
આખો દિવસના થાક અને તણાવની  અસર જો તમારી પર પડી રહી  છે તો આ જીવનશૈલી સાથે  સંકળાયેલ આ 5 ઉપાય કામેચ્છા વધારવામાં મદદગાર થઈ શકે છે. 
 
* જીવનસાથી  સાથે બહાર પર ફરવા જવાથી શરીરમાં એંડેલાઈન નામક સેક્સ હાર્મોન વધે છે. જેથી કામેચ્છા વધે  છે. 
 
* રેડવાઈનનું સેવન કરવાથી મહિલાઓમાં કામેચ્છા વધે છે. એમાં રહેલ પોલીફેનાલ્સ શરીરમાં લોહી સંચાર સારો કરે છે. જેથી સેક્સ ક્ષમતા પણ વધે છે. 
 
* યોગની મદદથી પણ કામેચ્છા વધી શકે છે. મહિલાઓ માટે સેક્સને લગતી સમસ્યાઓમાં યોગ ખૂબ મહત્વ ધરાવે છે. 
 
* શોધમાં પ્રમાણિત થયું છે કે સાથીનો હાથ પકડવાથી શરીરમાં ઓક્સીટોસિન નામનો સેક્સ હાર્મોન સક્રિય રહે  છે. 
 
* સાથીને લાલ રંગના પોશાકમાં જોવાથી પણ સેક્સ હાર્મોન સક્રિય રહે  છે અને કામેચ્છા વધે છે. 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
રોમાંસ વધારવામાં કારગર થશે આ ઉપાય સેક્સ લાઈફ સેક્સનું જીવનમાં મહત્વ સેકસની વાતો શારીરિક સંબંધો સેકસ સેકસ માટે કોન્ડોમનો ઉપયોગ યૌન સંક્રમણ મુખ મૈથુન યૌન શોષણ યૌન સમસ્યા આરોગ્ય સલાહ હેલ્થ કેર સીમેન વીર્યના ફાયદા હેલ્થ સમાચાર હેલ્થ ટિપ્સ વીર્યસ્ખલન શીઘ્રસ્ખલન વીર્યપાત ઉપાયોસેક્સ લાઈફ મેંટર્લ હેલ્થ બેક ડિપ્રેશન ઈવેંટરી અનપ્રોટેક્ટેડ સેક્સ Sex Life Sex Relationship Sex Problem Semen પૌરૂષથી સંકળાયેલી સમસ્યાઓ અને તેની સારવાર Mens Problems

Loading comments ...

આરોગ્ય

news

પ્રાકૃતિક ગર્ભનિરોધક છે એરંડાના બીયડ, આવી રીતે ખાશો તો નહી રોકાશે પ્રેગ્નેંસી

સૌથી પહેલા કેસ્ટર એટલે કે એરંડાના બીયડને ફોડવું. ત્યારબાદ તેમાં સફેદ બીયડને કાઢો. આ ...

news

#jack fruit ફણસના બીયડના ફાયદા

ફણસની શાક અને તેનાથી બનેલા પકવાન લોકો બહુ પસંદ કરે છે. અને આ મજેદાર પણ હોય છે. ફણાસ ...

news

Healthy Eating Tps - જમ્યા પછી આ કામ હોય છે ઝેર સમાન(VIdeo)

Healthy Eating Tps - જમ્યા પછી આ કામ હોય છે ઝેર સમાન(VIdeo)

news

Healthy Eating Tps - જમ્યા પછી આ કામ હોય છે ઝેર સમાન

ભોજન કર્યા પછી આપણે ક્યારેક ક્યારેક ભૂલથી કેટલાક એવા કામ કરીએ છીએ જેનાથી પાણા શરીર પર અને ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine