Widgets Magazine
Widgets Magazine

Sex Life - પુરૂષો ઈંટીમેટ થયા પછી આ કારણે થાક અનુભવે છે

શનિવાર, 10 જૂન 2017 (12:21 IST)

Widgets Magazine


બનાવ્યા પછી થાક અનુભવે છે. આવુ થતા એ ન સમજો કે તેમને કોઈ સમસ્યા છે. થયા પછી તેમના શરીરમાં ઑક્સીટોસિન હાર્મોનનો સ્ત્રાવ વધી જાય છે. જેનાથી તેમને આરામનો અનુભવ થાય છે અને તેઓ સૂઈ જાય છે. અનેક પુરૂષ જે ઈંટિમેટ થયા પછી સુવુ પસંદ કરે છે.  ઈંટીમેટ થયા પછી પુરૂષોમાં પ્રોલેક્ટિનનો સ્ત્રાવ થાય છે  જેમને કારણે તેઓ થાક અનુભવે છે. 
 
એક કારણ એ પણ છે કે આખો દિવસના થાક પછી જ્યારે ઈંટીમેટ થાકથી સ્ટ્રેસ દૂર થઈ જાય છે ત્યારે પુરૂષ ઊંઘની આહોશમાં જવુ પસંદ કરે છે. એ પણ બતાવી દઈએ કે આ થાક વધુ સમય માટે નથી હોતો. પણ ઉલ્લેખનીય છે કે પુરૂષ ઈંટિમેટ થયા પછી થાક અનુભવ કરે છે જ્યારે કે સ્ત્રીઓ ઓર્ગેજ્મ પછી પણ પુરૂષોનો પ્રેમ માંગે છે. આ વાતને મોટાભાગે પુરૂષો સમજી શકતા નથી. 
 
ઈંટિમેટ થયા પછી પુરૂષોમાં મહિલાઓની તુલનામાં વધુ કૈલોરી ખર્ચ થાય છે. જેનાથી તેમની અંદર થાક વધી જાય છે. ઈંટિમેટ થયા પછી પુરૂષ શરીરના શરીરના બધા અંગ આરામ માંગે છે. તેનો અર્થ નકારાત્મક નથી પણ એક સારો સંકેત છે.  તેનો અર્થ એ છે કે તમને સેક્સ સંબંધિત કોઈ બીમારી નથી. 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

Sugar અને Cholesterol વધતા રોકે છે મશરૂમ, વાંચો આ હેલ્થ TIPS

મશરૂમમાં અનેક એવા જરૂરી પોષક તત્વ હોય છે જેની શરીરને ખૂબ જરૂર હોય છે. સાથે જ આ ફાઈબરનુ પણ ...

news

કરીનાએ ઘટાડયું 16 કિલો વજન, જાણો શું હતું તેમનો Diet chart

ડિલીવરીના સમયે કરીનાનો વજન ખૂબ વધી ગયુ હતું. પણ રિપોર્ટ મુજબ ખબર પડયું કે તેની ડિલીવરી ...

news

આવી રીતે કરો (Plastic Rice)પ્લાસ્ટિક ચોખાની ઓળખ, જાણો 9 ટિપ્સ

અસલી ચોખાને સાથે મળીને બજારમાં વેચાતા નક્લી એટલેકે પ્લાસ્ટીકના ચોખા અસલી ચોખામાં આઈ રીતે ...

news

વારેઘડીએ Urine આવે તો કરો આ કામ

લોકો હંમેશા નાની નાની પરેશાનીઓને અનદેખી કરે છે. જેમકે વારેઘડીએ પેશાબ આવવી. દિવસમાં 4-5 ...