Widgets Magazine
Widgets Magazine

મહિલાઓની 26 અને પુરૂષોની 32માં યૌન ઉત્તેજના વધી જાય છે

શનિવાર, 20 મે 2017 (16:06 IST)

Widgets Magazine
love tips

 
આમ તો દરેકની  સેક્સયુઅલ ઉતેજના જુદા-જુદા સમય પર થાય  છે. પણ હવે એક રિસર્ચ પ્રમાણે મહિલાઓને  26ની વયમાં અને પુરૂષોની  32ની વયમાં  સેકસુઅલ ઉત્તેજના પીક પર હોય છે. 
 
મહિલાઓ પુરૂષોના મુકાબલે જલ્દી સેકસુઅલ પીક પર પહુંચે છે. મહિલાઓની યૌન ઉત્તેજના 35 ની જ્ગ્યાએ 26ની વયે સૌથી વધારે રહે છે. જ્યારે પુરૂષોની યૌન ઉતેજના 18 ની જ્ગ્યાએ 32 પર ચરમ પર હોય છે. 
 
100 લોકો પર રિસર્ચ કરાયું જેમાં જાણવા મળ્યું કે લોકો પોતાની વર્જેનિટી સમય પહેલા ગુમાવી દે છે તેમણે પણ તેમની  સેક્સ સંતુષ્ટિ યોગ્ય વયે  જ મળે છે. 
 
મહિલાઓ 16ની ઉમ્રમાં પોતાની વર્જેનિટી ગુમાવે છે જ્યારે 10 વર્ષ પછી સેક્સને યોગ્ય રીતે ઈંજાય કરી શકે છે. એટલે જે આ  પહેલાં તે સેક્સને યોગ્ય રીતે ઈંજોય નથી કરી શકતી.  ત્યાં બીજી બાજુ આશરે 17ની ઉમ્રમાં પુરૂષો પોતાની વર્જેનિટી ગુમાવે છે. 
 
સેક્સ એંડ રિલેશશિપ એક્સપર્ટ કહે છે કે આ રિસર્ચથી હેરાન થવાની જરૂર નથી કારણ કે સેક્સ એવી વસ્તુ છે જેમાં પ્રથમ વારમાં પરફેક્શન નથી  આવતુ.  લોકો વર્ષો પછી સેક્સને સારી રીતે એંજ્વાય કરવાની વાત કરે છે આનો અર્થ છે કે તેમને  યોગ્ય રીતે સેક્સની સંતુષ્ટિ વર્ષો પછી  જ મળે છે. 
 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

Health tips- Sun stroke થી બચાવશે આ 5 અસરદાર ઉપાયો(video)

ગરમીની ઋતુ આવી ગઈ છે અને આ દિવસોમાં લૂ લાગવી સામાન્ય વાત છે. ઉલ્લેખનીય છે કે લૂ લાગવાનુ ...

news

Sexlife- સેક્સ સાથે સંકળાયેલી દરેક સમસ્યાનું સમાધાન કરશે આ રામબાણ ઉપાય

આજની દોડધામ જીવનમાં દરેક માણસ શારીરિક રીતે નબળું થઈ રહ્યું છે. આ શારીરિક નબળાઈ અને દરરોજ ...

news

Health benefits - એલચીના સ્વાસ્થય લાભ

એલચી બે પ્રકારની મળે છે, નાની અને મોટી. આયુર્વેદ પ્રમાણે બંને પ્રકારની એલચીનો ઉપયોગ વિવિધ ...

news

Green Chilli આરોગ્ય માટે છે ગુણોનો ખજાનો... જાણો તેના ફાયદા વિશે

લાલ મરચુ હોય કે લીલા મરચા ભોજનમાં જ્યા સુધી તેને નાખવામાં ન આવે ત્યા સુધી શાક અધુરુ લાગે ...