પુરૂષોની આ ફેવરેટ સેક્સ પોઝીશન... જેના પ્રત્યે મહિલાઓને નફરત છે

સોમવાર, 3 જુલાઈ 2017 (20:47 IST)

Widgets Magazine

કોઈપણ ઈંટીમેટ વીડિયોમાં તમે જોયુ હશે કે આપ લોકો એકબીજાની સાથે કંઈ રીતે એંજોય કરી રહ્યા છે.  કેવી રીતે એકબીજાની આગોશમાં ખોવાય જાય છે. અને એ ક્ષણોની સુંદરતાનો આનંદ ઉઠાવે છે. તમે જ્યારે પણ આવા વીડિયો જોતા હશો તો તમારા મનમાં તમારા સાથીનો વિચાર આવી જતો હશે અને તમે વિચારતા હશો કે નેક્સ્ટ ટાઈમ હુ પણ કંઈક આવુ જ કરીશ.   પણ આ વીડિયો તમારી સેક્સ લાઈફને સારી નહી પણ બરબાદ પણ કરી શકે છે. 
 
આજે અમે તમને કેટલીક આવી જ સેક્સ પોઝીશન વિશે બતાવવા જઈ રહ્યા છીએ જેના પ્રત્યે સ્ત્રીઓને નફરત છે. 
 
શાવર સેક્સ - નહાતી વખતે એકબીજાના નિકટ જવુ.. સાંભળવામાં જ કેટલુ રોમાંટિક લાગે છે. પણ હકીકતમાં આ સેક્સ પ્રક્રિયા ખૂબ તકલીફદાયક હોય છે. બાથરૂમમાં સેક્સ ફક્ત ફિલ્મોમાં જ સારુ લાગે છે. અસલ જીંદગીમાં આ ખૂબ અસુવિદ્યાજનક હોય છે. 
 
69 - સ્ત્રીઓનો શ્વાસ રૂંધાય જાય છે જ્યારે આ પોઝીશનનુ નામ આવે છે. મિક્સ ઑફ ઈમોશન.. એક સાથે ઘણી બધી ક્રિયાઓ.. સુખદ એહસાસને બદલે કન્ફ્યૂજનમાં બદલાય જાય છે. સેક્સ દરમિયાન મહિલાઓ પોતાના સાથીને જોવુ ગમે છે પણ આ પોઝીશનમાં જોવુ તો દૂર કશુ સમજવુ પણ મુશ્કેલ થઈ જાય છે. 
 
રિવર્સ કાઉગર્લ - આ પોઝીશનમાં પુરૂષોને ભલે મજા આવતી હોય પણ સ્ત્રીઓ માટે આ કોઈ માથાના દુખાવાથી ઓછુ નથી. આ પોઝીશનમાં સાથીના ચેહરાની બદલે મહિલાઓને તેમના ભાવરહિત પગ જોવા મળે છે. બસ તમારા સાથીને પ્લેઝર આપવાના ચક્કરમાં મહિલાઓ આ પોઝીશનને એંજોય કરવાનો ઢોગ કરે છે. 
 
સ્ટૈડિંગ પોઝીશન - ઉભા ઉભા ડીપ પેનિટ્રેશન કરવુ સાંભળવામાં જ થોડુ વિચિત્ર લાગી રહ્યુ છે. હાઈટ જો બરાબર છે તો ઠીક પણ મહિલાની હાઈટ જો નાની હોય તો તેને ખૂબ મુશ્કેલી પડે છે. 
 
કાઉગર્લ - કાઉગર્લ દરેક મહિલાને પસંદ નથી. આ પોઝીશન દરમિયાન મહિલાના સ્તન હલે છે જે તેને જોવા બિલકુલ ગમતા નથી. આ ઉપરાત આ પોઝીશન પુરૂષો માટે ખૂબ ખતરનક સાબિત થઈ શકે છે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

Health Tips - આ 4 ઉપાયોથી માથાના દુ:ખાવાથી મેળવો છુટકારો

આ ભાગદોડ ભરેલી જીંદગીમાં કામનો તનાવ વધવાને કારણે લોકોને માથાના દુખાવા જેવી સમસ્યાઓનો ...

news

માનસૂનમાં આરોગ્ય માટે ખારેકના ઉપાય

વરસાદના મૌસમમાં રોગોને આમંત્રણ આપવાના સાથે જ તમારૌં ઈમ્યૂન સિસ્ટમને પણ ચોરાવી લે છે ...

news

જાણો Momos ના સાઈડ ઈફેક્ટ

મોમોજ બહુ ટેસ્ટી હોય છે, આ મેંદાથી બને છે. જો તમે દરરોજ તેને ખાઓ છો તો એ તમારા માટે ...

news

પીરિયડ્સ દરમિયાન શુ ખાવુ જોઈએ શુ નહી જાણો...

સ્ત્રીઓને દર મહિને પીરિયડ્સ થતા થાક અને સુસ્તી અનુભવાય છે. પીરિયડ્સ દરમિયાન મહિલાઓમાં ...

Widgets Magazine