આ છે એ કારણ.. જેમા પ્રેગનેંસીના ચાંસેસ વધુ હોય છે..

Last Modified ગુરુવાર, 26 ઑક્ટોબર 2017 (13:20 IST)
દરેક મહિલાની લાઈફમાં સૌથી ખુશીની ક્ષણ તે હોય છે. જ્યારે તે મા બને છે. મા બનવુ લાઈફની સૌથી હસીન ક્ષણ હોય છે. આવામાં કપલ્સ બાળકો માટે વધુ ઉતાવળ નથી કરતા અને યોગ્ય સમયને જોતા જ
બાળકો વિશે વિચારે છે.

આવામાં જો તમે વર્તમાન દિવસોમાં સબંધ બાંધવાના છો અને પ્રેગનેટ નથી થવા માંગતી...
તો આ રિપોર્ટ જરૂર વાંચો.. આ રિપોર્ટમાં અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ કે કયા સમયે પ્રેગનેંટ થવાના વધુ હોય છે..

પીરિયડ્સ પછી

જો તમે હાલ બાળકો વિશે વિચારી નથી રહ્યા તો તમારા પીરિયડ્સના 14-18 દિવસ સુધી સેક્સ ન કરો.. આવુ એ માટે કારણ કે મહિલાના પીરિયડ્સના 14-18 દિવસ સુધી મહિલાના શુક્રાણુ ખૂબ એક્ટિવ રહે છે. જેનાથી પ્રેગનેંસીના ચાંસેસ વધુ રહે છે.

પ્રેગનેંસીથી બચવાના ઉપાય

જો તમે પ્રેંગનેટ નથી થવા માંગતા તો પીરિયડ્સના 14-18 દિવસ સુધી સંબંધ બનાવતા બચો.. આ ઉપરાંત જો તમે આ સમયે સેક્સ કરી રહ્યા હોય તો પ્રોપર પ્રિકૉશન પછી જ સેક્સ કરો...
તેનાથી તમને પ્રેગનેંસીનો ભય નહી રહે..


આ પણ વાંચો :