Widgets Magazine

સેક્સ ટિપ્સ - કંડોમ ફસાય જાય તો શુ કરશો ?

રવિવાર, 5 ફેબ્રુઆરી 2017 (12:50 IST)

Widgets Magazine

જો તમે ગર્ભધારણ કરવા ઈચ્છતી નથી તો તમારા પાર્ટનર દ્વારા ઉપયોગ કરાતું સૌથી સારું અને સુરક્ષિત પરિવાર નિયોજન ઉપાય  છે. પણ શું થાય જ્યારે આ કંડોમ મહિલાની યોનિમાં ફંસાઈ જાય છે જાણો તેના વિશે ... 
ગર્ભ અને એસિડીટીથી બચવા માટે ઉપયોગ કરતા પ્રોટેકશનમાંથી કંડોમ એક છે. જે સૌથી વધારે સુરક્ષિત ગણાય છે પણ શું તેનાથી પર્યાપત સુરક્ષા મળે છે. તેના પર ઘણી વાર પ્રશન ઉભા થયા છે. 
 
ઘણી વાર સેક્સના સમયે બહુ બધા લોકોને કંડોમને લઈને મુશ્કેલી આવે છે. કેટલાક લોકો ઈંસર્ટ કર્યા પછી તરત જ એ ફાટી જાય કે કેટલાક લોકોના કંદોમ અંદર જ ફંસી જાય છે . જે કે સુરક્ષિત ઉપાય નહી રહી ગયું. 
 
જો આવું થાય તો 
જો આવી સ્ર્થિતિ ઉભી થાય છે તો ડાક્ટરથી સંપર્ક કરવું જોઈએ. જો તમે ગર્ભ ધારણ કરવાના ઈચ્છુક નહી છે 
કંડોમ 
કંડોમ અંદર ફંસાઈ જવાના તે સ્થિતિમાં હોય છે , જયારે પુરૂષ પૂરી રીતે સખ્લિત થઈ ગયા હોય કે તેનું લિંગ નાનું પડી જાય છે જેના કારણ કંડોમ ખસકાઈને અંદર જ ફંસાઈ રહી જાય છે. 
આ સ્થિતિથી બચવાનો સરળ ઉપાય છે કે સ્ખલનના તરત બાદ જ તમે તમારા પાર્ટનરથી જુદા થઈ જાઓ કે તેનાથી પહેલા જ લિંગને બહાર કાઢી લો. 
 
તેને કેવી રીતે કઢાય 
મહિલાની યોનિ બહુ નાજુક હોય છે તેથી જો અંદર કંડોમ રહી જાય છે તો તેના ઉપરી ભાગને હળવા હાથથી ધીમે ધીમે કાઢી લેવા જોઈએ. જેથી તેને ઘા ન લાગે. 
 
જો કંડોમ યોનિથી ન કઢાય તો 
જો  કંડોમ યોનિથી ન કઢાય તો તરત જ ગાયનોકોલિજ્સ્ટ  પાસે તેને લઈ જાઓ. તે ઉપકરણના માધ્યમથી તેને કાઢી નાખશે સાથે જ કંડોમનો કોઈ ભાગ અંદર નહી રહેશે. 
 
કોઈ અજાણ સાથે આવું હોય તો શું કરીએ 
જો તમે તમારા કાનૂની પાર્ટનર સાથે યૌન સંબંધ નહી બનાવી કોઈ બીજા સાથે બનાવો છો અને એવું થઈ જાય તો સંક્રમણ થવાની શકયતા બહુ વધારે રહે છે . તેના માટે સારું હશે કે કંડોમને સુરક્ષિત રીતે ઉપયોગ કરાય . 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

આ ફાયદા વિશે સાંભળીને તમે પણ પીશો લવિંગની ચા !

લવિંગ એક એવુ ઈંડિયન મસાલો છે. જેને દરેક ઘરમાં ઉપયોગમાં લેવામાં આવે છે. લવિંગમાં યૂજેનૉલ ...

news

હળદર અને મધને મિક્સ કરીને ખાશો તો મોટી મોટી બીમારીઓથી છુટકારો મળશે

આપણામાંથી એવા ખૂબ જ ઓછા લોકો છે જેમને એ ખબર નથી કે હળદરમાં જો શુદ્ધ મધ મિક્સ કરીને ...

news

કમળા માટે રામબાણ છે આ 5 સહેલા ઘરેલુ ઉપચાર

કમળો એક એવો રોગ છે જે એક વિશેષ પ્રકારના વાયરસ અને કોઈ કારણથી શરીરમાં પિત્તની માત્રા વધી ...

news

પહેલીવાર સેક્સ કરવાથી અનુભવાય આ 10 વસ્તુઓ

જ્યારે બે લોકો રિલેશશિપમાં હોય છે તો પહેલીવાર કરેલ સેક્સ તેણે આપસમાં ગહરાઈથી જોડે છે. અને ...