શું સેક્સ કરવાથી વેજાઈના(vegina) ટાઈટ થઈ જાય છે.

રવિવાર, 20 મે 2018 (15:30 IST)

Widgets Magazine
hoosexual girl

હમેશા લોકો વિચારે છે કે  જે મહિલાઓ ઓછું સેક્સ કરે છે તેની વેજાઈના ટાઈટ થઈ જાય છે અને જે મહિલાઓ વધારે સેક્સ કરે છે તેની યોની લૂજ થઈ જાય છે. પણ શુ આ હકીકત છે કે માત્ર એક મિથ છે. 
 
આ અમારુ નહી પણ વૂમેન હેલ્થ સ્પેશલિસ્ટ જેનિફર વાઈડર એમનુ  કહેવું છે કે વેજાઈના ઈંટર્કોર્સ પછી પહેલા જેવી નાર્મલ થઈ જાય છે . બાળકના જન્મ પછી પણ વેજાઈના ફરી પોતાના શેપમાં આવી જાય છે. 
ડા કહેછે કે જીવનમાં માત્ર બે વાર આવું થાય છે કે જ્યારે વેજાઈનાનો  શેપ લાંબા સમય પછી બદલાય છે. પ્રથમ વાર બાળકના જન્મના સમય પછી. એક રિસર્ચ મુજબ બાળકના જ્ન્મ પછી યોનીની મસલ્સને ફરી  સામાન્ય શેપમાં આવતા ઓછામાં ઓછા 6 મહીના સુધીનો સમય લાગે છે. 
બીજી વાર વેજાઈનાનો  શેપ ત્યારે બદલાય છે જ્યારે તમારી વય વધે છે. આમ તો વધતી વયુમાં મહિલાઓના હર્મોંસમાં ફેરફાર આવે છે. એટલે વધતી વયમાં વેજાઈનલ વૉલ જાડી થઈ જાય છે અને ઓછી લચીલી થઈ જાય છે. આથી યોનીની મસલ્સ લૂજ થઈ જાય છે .પણ એક સારા સમાચાર એ છે કે કીગલ એક્સરસાઈજથી મસલ્સને પહેલા જેવી કરી શકાય છે.  કીગલ એક્સરસાઈજમાં એ વાતનો કોઈ ફરક નથી પડતો કે તમારી વય શું છે. 
 
ઈ રિસર્ચના પરિણામમાં જાણવા મળ્યું કે જો સેક્સના સમયે વેજાઈના ટાઈટ થાય છે તો એનું અર્થ છે કે વેજાઈના ડ્રાઈ છે અને તે  યોગ્ય રીતે ઉત્તેજિત નથી થઈ. આવામાં તમારે વધુ ફોરપ્લે કરવાની જરૂર  છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

આ સિમ્પલ ડ્રિંક તમને થોડાક જ દિવસોમાં સ્લિમ બનાવી દેશે

ગરમીની ઋતુ પોતાનો રંગ ઝડપથી બતાવી રહી છે. આ ઋતુનો એક ફાયદો છેકે તમે તમારુ વજન ઝડપથી ઘટાડી ...

news

કેન્સર અકસીર સારવાર છે, આ ઔષધિ તેનો અસર 24 કલાકની અંદર હોય છે

કેંસર એક જીવલેણ રોગ છે જેની સારવાર ખૂબ મુશ્કેલ અને અઘરી હોય છે. કેંસરની સારવાર ...

news

ગરમીમાં લસણ ખાવાના કમાલના છે ફાયદા.. જાણી લો

લસણ ખાવાના અનેક ફાયદા હોય છે. લસણનો પ્રયોગ લગભગ દરેક ઘરમાં વઘાર લગાવવા માટે થાય છે. આ ...

news

આજે તમે જાણીને હેરાન થઈ જશો કે રડવાના પણ આરોગ્ય ફાયદા છે(See Video)

આજે તમે જાણીને હેરાન થઈ જશો કે રડવાના પણ આરોગ્ય ફાયદા છે

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine