આ વસ્તુ નાખીને બનાવો ફુદીના મસાલા છાશ...સ્વાદિષ્ટ લાગશે

મંગળવાર, 24 એપ્રિલ 2018 (15:00 IST)

Widgets Magazine

છાશન નવો સ્વાદ તમને સૌને ભાવશે.  આ બનાવવી ખૂબ જ સહેલી છે અને ગરમીમાં ખુદને તાજા રાખવા માટે આ એક બેસ્ટ ડ્રિંક છે. 
 
સામગ્રી - એક કપ દહી 
એક નાનકડી વાડકી ફુદીનાના પાન 
એક નાનકડી વાટકી ધાણાના પાન 
બે લીલા મરચા (ઝીણા સમારેલા) 
એક નાનકડી ચમચી સંચળ 
એક નાની ચમચી સેકેલા જીરાનો પાવડર 
એક નાની ચમચી ચાટ મસાલો અને પાણી જરૂર મુજબ 
 
બનાવવાની રીત - સૌ પહેલા ફુદીના પાન અને ધાણાના પાનને ધોઈને ઝીણા સમારી લો 
- હવે એક વાસણમાં બધી સામગ્રી નાખીને સારી રીતે મિક્સ કરો. 
- મિશ્રણને સારી રીતે બ્લેંડ કરી લો એટલે કે વાટી લો. તેને ત્યા સુધી ફેંટતા રહો જ્યા સુધી કે એ સારી રીતે મિક્સ ન થઈ જાય. 
- તૈયાર છે મસાલા છાશ.. થોડીવાર ફ્રિજમાં મુકીને ઠંડી-ઠંડી સર્વ કરો. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાતી રસોઇ

news

મસાલેદાર કીમા એગ કરી

મસાલેદાર કીમા એગ કરી

news

ગુજરાતી રેસીપી- બ્રેડ ઉત્તપમ

નાશ્તામાં જરૂર ટ્રાય કરો નવું છે - બ્રેડ ઉત્તપમ

news

સાંજની ચા સાથે બનાવો પનીર સેંડવિચ પકોડા

પનીર નામ સાંભળતા જ મોઢામાંથી પાણી આવવા માંડે છે. તેનાથી અનેક પ્રકારની ડિશ તૈયાર કરવામાં ...

news

ગરમીમાં તરત રાહત આપવા બનાવીને પીવો લીંબૂ, ફુદીનાના શરબત, આ તમે ઓછા સમયમાં બનાવી શકો છો.

ગરમીમાં તરત રાહત આપબા બનાવીને પીવો લીંબૂ, ફુદીનાના શરબત, આ તમે ઓછા સમયમાં બનાવી શકો છો

Widgets Magazine